________________
અહો ગુરુદેવ! (સૂશિપ્રેમાષ્ઠ8)
- આચાર્ય શ્રી જગચંદ્રસૂરિસ્કૃત ગુરગુણ અમૃતવેલીમાંથી સાભાર
બ્રહ્મચર્યનું તેજ વિરાજે જે મૂલ સર્વગુણોનું હો ગુરુવર, મન-વચન-કાયા વિશુદ્ધ જ એ તો, ચિત્ત હરે ભવિજનનું હો..૧ » ગુણગાતા મે કઇ જન દીઠા, અહો ! મહાબ્રહ્મચારી હો,
આ કાળે દીઠો નહીં એહવો, વિશુદ્ધ વ્રતનો ધારી હો ....... જે સ્ત્રી-સાધ્વી સન્મુખ નવિ જોયું, વૃદ્ધપણે પણ તેં તો હો,
વાત કરે જબ હેતુ નિપજે, દ્રષ્ટિ ભૂમિએ દેતો હો. ... ૩ શિષ્યવૃંદને એથી જ શિખવીયું, દઢ એ વિષયે રહેજો હો મુનિવર,
તેહતણા પાલનને કારણ દુઃખ-મરણ નવિ ગણજો હો. ...૪ * સંયમ મહેલ આધાર જ એ તો, દષ્ટિદોષે સવિ મીંડુ હોય
કર્મકંટકને આતમઘરમાં પેસવા મોટુ છીંડુ હો.. . ૪ બ્રહ્મમાં ઢીલા પદવીઘર પણ, જાય નરક મોઝાર હો,
શુદ્ધ આલોયણ કરે નહીં તેહથી, દુઃખ સહે તિહાં ભારે હો .....? * વિજાતીયનો સંગ ન કરજો, સાપ તણી પરે ડરજો હો.
કામ કુટિલનો નાશ કરીને, અવિચળ સુખડા વરજો હો.. .૭ પ્રેમસૂરીશ્વર ગુણના આકર, ગુણ દેઇ અમ દુખ મીટાવો હો ગુરુવર૦, ધીર પુરૂષ તે સહન કર્યું છે, તેહતણી રીતિ બતાવો હો. ... ૮