________________
| નય હાયક
પ્રસ્તુત પુસ્તકના પ્રકાશનનો લાભ પ.પૂ. આ. શ્રી મહાપ્રભસૂરીશ્વરજી મ.સા.
ની પ્રેરણાથી શ્રી શાંતિનગર જૈન સંઘ,
અમદાવાદ તરફથી લેવામાં આવેલ છે. જેની ટ્રસ્ટ ખૂબ ખૂબ અનુમોદના કરે છે.
લી. શ્રી જિન શાસન આરાધના ટ્રસ્ટ વતી ટ્રસ્ટીઓ ચંદ્રકમારભાઈ બાબુલાલ જરીવાલા લલિત કુમાર રતનચંદ કોઠારી પુંડરીકભાઈ અંબાલાલ શાહ