________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मनुयोगचन्द्रिका टीका सूत्र २४८ अनुगमनामानुयोगद्वारनिरूपणम् ८५७ ___ तथा-स्पर्शीवक्तव्यः, अर्थात्-सामायिकवन्तः कियत क्षेत्र स्पृशन्तीति वकध्यम् । यथा-सम्यक्त्वसर्वविरतिसामायिकवन्तो जीवाः केवलिसमुद्घातावस्थायामुत्कृष्टतो निरवशेष लोक प्रतिपदेशव्याप्त्याऽसंख्येयप्रदेशात्मकमपि लोक स्पृशन्ति, जघन्यतस्तु लोकस्याऽसंख्येयभागं स्पृशन्ति । तथा-श्रुतसामायिकवन्तः केचित् अनुत्तरमुरेचिलिकागल्या समुत्पन्नाश्चतुर्दशरज्ज्वात्मकस्य लोकस्य च एकरज्जुपमाणश्चतुर्दशो भागस्तं सप्तगुणितम् अर्थाद-सप्तरज्ज्वात्मकं लोकभागं स्पृ. शन्ति । तथा-केचित् सम्यग्दृष्टिश्रुतज्ञानिनः पूर्व बद्धनारकायुष्काः पश्चाद् विराधिताऽत्यक्तसम्यक्त्वाः षष्ठपृथिव्यामिलिकागत्या समुत्पद्यन्ते, ते हि लोकस्य
तथा-सामायिफ का-अर्थात् सामायिकवालों का स्पर्श भी कहना चाहिये-अर्थात् सामायिकवाले जीव किसने क्षेत्र का स्पर्श करते हैं-- यह भी कहना चाहिये-जैसे-सम्यक्त्व सामायिकथाले जीव और सर्व विरति सामायिकवाले जीव केवली समुद्घात की अवस्था में प्रतिप्रदेश में व्याप्त हो जाने के कारण उत्कृष्टरूप से समस्त लोक को-असं. ख्यात प्रदेशात्मक भी लोकाकाश को छूते हैं। तथा जघन्य रूप से वे लोक के असंख्यातवें भाग का स्पर्श करते हैं। तथा-श्रुतसामयिकशाली कितनेक जीव अनुत्तरवासी देवों में इलिका गति से उत्पन्न होकर १४ राजू प्रमाण लोक के सात राजू प्रमाण लोक भाग का स्पर्श करते हैं। तथा कितनेक सम्यग्दृष्टि श्रुतज्ञानी कि जिन्होंने पहिले नारक की आयु का बंध कर लिया है और बाद में जिन्होंने विराधित हुए सम्यक्रव को छोड़ा नहीं है ऐसे जीव मरकर इलिका गति से छठी पृथिवी
તથા સામાયિક એટલે કે સામાયિકવાળાઓના સ્પર્શ વિષે પણ કહેવું જોઈએ. એટલે સામાયિકવાળા જ કેટલા ક્ષેત્રને સ્પર્શ કરે છે. આ વિષે પણ કહેવું જોઈએ. જેમ સમ્યક્ત્વ સામાયિકવાળા જી અને સર્વવિરતિ સામાયિકવાળા જી કેવલી સમુદઘાતની અવસ્થામાં પ્રતિપ્રદેશમાં વ્યાપ્ત થઈ જવા બદલ ઉત્કૃષ્ટરૂપથી સમસ્ત લેકને અસંખ્યાત પ્રદેશાત્મક પણ કાકાશને સ્પર્શે છે. તથા જઘન્ય રૂપથી તે લેકના અસંખ્યાતમાં ભાગને સ્પર્શે છે. તથા શ્રતસામાયિકશાલી કેટલાક જીવે અનુત્તરવાસી દેવમાં ઈલિકા ગતિથી ૧૪ રાજુ પ્રમાણ લેકના સાત રાજુ પ્રમાણ લોક ભાગને સ્પર્શે છે. તથા કેટલાક સમ્યગ્દષ્ટિ કૃતજ્ઞાની કે જેમણે પહેલાં નરકાયુને બંધ કરી લીધું છે અને ત્યારબાદ જેમણે વિરાધિત થયેલ સમ્યક્ત્વને ત્યજી દીધેલ નથી, એવા છે
अ० १०८
For Private And Personal Use Only