SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ફૂટ अनुयोगद्वारसूत्रे शरीर कर्म का विकाररूप होता है अथवा कर्मरूप ही होता है । सूत्रकार ने जो सर्व प्रथम औदारिक शरीर का पाठ रखा है, उसका कारण यह है कि 'यह स्वल्प पुद्गलों से निष्पन्न होता है और इसका परिणमन बादररूप से होता है । इसके बाद बहु, बहुतर और बहुतम पुगल परमाणुओं से आगे २ के शरीर निष्पन होते हैं और उनका परिणमन सूक्ष्म, सूक्ष्मतर और सूक्ष्मतम होता है । इस बात को कहने लिये सूत्रकार ने वैक्रिय आदि शरीरों का क्रम से उपन्यास किया है । इस सब कथन का तात्पर्य यह है कि औदारिक शरीर स्वल्प पुल परमाणुओं से निष्पन्न होता है और उसकी रचना शिथिल होती है । वैकिय शरीर औदारिक शरीर की अपेक्षा असंख्यातगुणे परमाणुस्कंधों से निष्पन्न होता है और वह उसकी अपेक्षा सूक्ष्म होता है। वैक्रियशरीर की अपेक्षा आहारशरीर भी असंख्यात गुणे परमाणुओं से निष्पन्न होता है । अतः वह भी उससे सूक्ष्म होता है । औदारिक की अपेक्षा वैक्रिय में परमाणुओं की सघनता है और वैक्रिय कि अपेक्षा आहारक शरीर में सघनता है । आहारक की अपेक्षा तैजस मैं और तेजस की अपेक्षा कार्मक में । आहारक शरीर जितने पुद्गल અથવા કમ રૂપ જ હોય છે. સૂત્રકારે જે સ` પ્રથમ ઔદારિકશરીર વિષે પાઠ કહ્યો છે, તેનું કારણ આ પ્રમાણે છે કે આ સ્વલ્પ પુદ્ગલેાથી નિષ્પન્ન દાય છે. અને એનુ પરિણમન ખાદર રૂપથી હાય છે ત્યાર પછી મહુ, બહુતર, અને અહુતમ પુદ્ગલ પરમાણુએથી પછીના શરીરા નિષ્પન્ન થાય છે. અને તેમનુ પરિણમન સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ હાય છે. આ ભાતને કહેવા માટે સૂત્રકારે વૈક્રિય વગેરે શરીરૈાના ક્રમથી ઉપન્યાસ કર્ચી છે. આ સ` કથનનું તાત્પર્ય આ પ્રમાણે છે કે ઔદારિકશરીર સ્વલ્પ પુર્દૂગલ પરમાણુએથી નિષ્પન્ન થાય છે અને તેની શરીર રચના શિથિલ હાય છે. વૈક્રિયશરીર ઔદારિકશરીરની અપેક્ષા અસખ્યાતગણા પરમાણુ સ્કંધાથી નિષ્પન્ન થાય છે અને તે તેની અપેક્ષા સૂક્ષ્મ હોય છે. વૈક્રિયશરીરની અપેક્ષા આહારકશરીર પણ અસંખ્યાતગણુા પરમાણુએથી નિષ્પન્ન થાય છે. એથી તે પણ તેનાથી સુક્ષ્મ હેાય છે. ઔદારિકની અપેક્ષા વૈક્રિયમાં પરમાણુઓની સઘનતા છે અને વૈક્રિયની અપેક્ષા આહારક શરીરમાં સઘનતા છે; આહાર*ની અપેક્ષા તૈજસમાં અને તૈજસની અપેક્ષા ક્રાકમાં આહારકશરીર જેટલા પુદ્ગલ પરમાણુઓથી નિષ્પન્ન થાય છે, તેની અપેક્ષા અનતગણા પરમાણુઓથી For Private And Personal Use Only
SR No.020967
Book TitleAnuyogdwar Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages928
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_anuyogdwar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy