________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका सूत्र १९७ पृथ्वीकायिकादीनां शरीरावगाहनानि. १७५ नारकासुरकुमारादिष्वपि अपर्याप्तभेदतोऽवगाहना कस्मानोक्ता ? इति चेदाहनारकासुरकुमारादयो हि सर्वेऽपि लब्धिसम्पन्नत्वात् पर्याप्ता एव भवन्ति नस्वपर्याहा, अतोऽपर्याप्तत्वलक्षणस्य प्रकारान्तरस्य तेष्वसभवान्नभेदतोऽवगाहना चिन्त्यते, इति। अथ द्वीन्द्रियादिपदेऽवगाहनामानं प्ररूपयितुमाह-'बेइंदियाणं पुच्छा! इत्यादि अनौधिकद्वीन्द्रियाणामपर्याप्तानां पर्याप्तानां चेति स्थानत्रयेऽवमाना
शंका-यदि इस प्रकार से अवगाहना प्रमाण में भेद स्वीकार किया जाता है तो फिर नारक, असुरकुमार आदि में भी अपर्याप्त की अपेक्षा लेकर अवगाहना प्रकट करनी चाहिये थी-परन्तु वहां इस रूप से अवगाहना तो कही नहीं है-सो इसका क्या कारण है ?
उत्तर-नारक एवं असुरकुमार आदि सब पर्याप्त लब्धिसंपन्न होने के कारण पर्याप्त ही होते हैं अपर्याप्तक नहीं। इसलिये अपर्याप्तस्वरूप प्रकारान्तर को लेकर वहां अवगाहनाका मान प्रकट नहीं किया गया है। क्योंकि इस प्रकारान्तर को वहां संभावना ही नहीं है। अब सूत्रकार द्वीन्द्रियादि पद वाच्य द्वीन्द्रियादि जीवों में अगाहना के मान को प्रश्नोत्तर पूर्वक प्रकट करते हैं-(बेईदियाणं पुच्छा गोयमा जाइन्नेणं अंगुलस्स असंखेज्जहभागं उक्कोसेणं वारस जोयणाई)
प्रश्न-हे भदन्त ! बीन्द्रिय जीवों में अवगाहना का मान कितना है? ભાગ પ્રમાણ છે અને ઉત્કૃષ્ટ અવગાહનાનું પ્રમાણ સમુદ્ર વગેરેમાં ઉત્પન્ન થયેલ કમલનાલની અપેક્ષાએ કંઈક વધારે એક હજાર જન જેટલું છે.
શંકા-જે આ પ્રમાણે અવગાહના પ્રમાણમાં ભેદ સ્વીકાર કરવામાં આવે છે તે પછી નારક, અસુરકુમાર વગેરેમાં પણ અપર્યાપ્તકની અપેક્ષાથી અવગા. હના પ્રકટ કરવી જોઈતી હતી. પણ ત્યાં તે આ રૂપમાં અવગાહના કહેવામાં આવી નથી, તે આનું શું કારણ છે ?
ઉત્તર-નારક અને અસુરકુમાર વગેરે સર્વ પર્યાપ્ત લબ્ધિસંપન્ન હેવાથી પર્યાપ્ત જ હોય છે, અપર્યાપ્તક હોતા નથી એટલા માટે અપર્યાપક રૂપ પ્રકારાન્તરને લઈને ત્યાં અવગાહનાનુંમાન પ્રકટ કરવામાં આવ્યું નથી કેમકે આ પ્રકારાન્તરની ત્યાં સંભાવના જ નથી. હવે સૂત્રકાર દ્વીન્દ્રિયદિ પદવાઓ દ્વીકિ याहि मां अपना नामानने प्रश्नोत्त२५१४ ५८ ४२ छ. (बेइंदियाण पुच्छा, गोयमा, जहन्नेणं अंगुलस्स असंखेज्जइभागं उक्कोसेणं बारस जोयणाई)
પ્રશ્ન-હે ભદંત ! દ્વીન્દ્રિય જીમાં અવગાહનાનુંમાન કેટલું છે?
For Private And Personal Use Only