________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका सूत्र १८८ द्रव्यप्रमाणनिरूपणम् संगतैत्र । 'प्रमोयतेऽनेनेति प्रमाणम्' इति करणसाधनपक्षे तु-एकद्विव्यादिपदेशनिष्पन्नत्वलक्षणं स्वरूपमेव मुख्यतया प्रमाणमुच्यते, द्रव्यं तु तत्स्वरूपयोगादुपवारतः प्रमाणमित्युच्यते। ममितिः प्रमाणम्' इति भावसाधनपक्षे तु-पमितेः प्रमाणप्रमेयोभयाधीनत्वादुपचारात्तयोरपि प्रमाणशब्दव्यवहारः । इत्थं कर्मसाधनपक्षे परमावादि द्रव्यं मुख्यतया प्रमाणम्। करण पायसाधनपक्षयोस्तु तत्रोपचारात प्रमाण शब्द की व्युत्पत्ति इस प्रकार से करण साधन में रखी जाती है-तब ये परमाणु आदि द्रव्य स्वयं प्रमाणभूत नहीं पड़ते हैं किन्तु "जिसके द्वारा जाना जावे वह प्रमाण है" इस व्युत्पत्ति के अनुसार उनका जो एक दो तीन आदि परमाणुओं से निष्पन्न होना निज स्वरूप है वही मुख्यतया प्रमाणरूप है-क्यों कि वे उसके द्वारा ही जाने जाते हैं । तथा इस स्वरूप के साथ संबंधित होने के कारण परमाणु
आदि जो द्रव्य हैं, वे उपचार से प्रमाणभूत कहे जाते हैं। तथा-"प्रमितिः प्रमाण" जय प्रमाण शब्द की ऐली व्युत्पत्ति भाव साधन में की जाती है-तब प्रमिति ही प्रमाण शब्द वाच्य ठहरती है। और प्रमाण एवं प्रमेय ये दोनों प्रमिति को प्रमाण एवं प्रमेय इन दोनों के आधीन होने के कारण उपचार से ही प्रमाण शब्द के वाच्य ठहरते हैं। इस प्रकार कर्मसाधन पक्ष में परमाणु आदि द्रव्य मुख्य रूप से प्रमाण हैं और करण एवं भाव माधन पक्ष में वे उपचार से प्रमाण हैं । परमाणु तमा पोते प्रमाणभूत ई नय छे. भने न्यारे 'प्रमीयते अनेन इति प्रमाणम्' प्रभा शनी व्युत्पत्ति मारीत ४२५ साधनमा भूपामां आवे छे. ત્યારે આ પરમાણુ વગેરે દ્રવ્ય જાતે પ્રમાણભૂત હેતા નથી પરંતુ જેના વડે જાણવામાં આવે તે પ્રમાણ છે. આ વ્યુત્પત્તિ મુજબ તેમનું જે એક બે ત્રણ વગેરે પરમાણુઓથી નિષ્પન્ન થવું તે નિજ સ્વરૂપ છે તેજ મુખ્યતયા પ્રમાણ રૂપ મનાય છે. કેમકે તે તેમના વડે જ જાણવામાં આવે છે. તેમજ આ રવરૂપની સાથે સંબંધ હોવાથી પરમાણુ વગેરે જે દ્રવ્ય છે તે ઉપચારથી अभाभूत उवाय छे. तथा 'प्रमितिः प्रमाणं' न्यारे प्रभाए शनी मेवी વ્યુત્પત્તિ ભાવ સાધનમાં કરવામાં આવી છે, ત્યારે પ્રમિતિ જ પ્રમાણ શબ્દવાચ્ય છે એવું સિદ્ધ થાય છે. અને પ્રમાણ અને પ્રમેય તેઓ બન્ને પ્રમતિને પ્રમાણ અને પ્રમેય એ બન્નેને આધીન હોવા બદલ ઉપચારથી જ પ્રમાણ શબ્દના વાચ્ય રૂપમાં સિદ્ધ થાય છે. આ પ્રમાણુ કર્મસાધન પક્ષમાં પરમાણુ વગેરે દ્રવ્ય મુખ્ય રૂપમાં પ્રમાણ છે અને કરણ અને ભવ સાધન પક્ષમાં તે ઉપચારથી જ પ્રમાણ રૂ૫ ગણાય પરમાણુ વગેરે દ્રવ્યમાં જે આ
For Private And Personal Use Only