________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७३
अनुयोगचन्द्रिका टीका सू० १० नामावश्यकस्वरूपनिरूपणम् वा पोत्थकम्मे वा, चित्तकम्मे वा, लेप्पकम्मे वा गंथिमे वा वेढिमे वा पूरिमे वा संघाइमे वा अक्खे वा वराडए वा एगो वा अणेगो वा सब्भावठवणा वा असब्भावठवणा वा आवस्सए ति ठवणा ठविजइ, से तं ठवणावस्सयं ॥सू० ११ ॥ जिसमें व्युत्पत्ति की प्रधानता नहीं है किन्तु जो मातापिता या इतरलोगों के संकेत बल से जाना जाता हैं वह नामनिक्षेप का विषय है। जैसे किसी व्यक्ति में "महावीर" जैसे गुण नहीं होने पर भी व्यवहार चलाने के निमित्त उसके माता पिता आदि जन उस का नाम महावीर रख लेते हैं । जो वस्तु असली वस्तु के सदृश आकार वाली है वह स्थापना निक्षेप का विषय है । जैसे जंबूद्वीप का नकशा अढाइद्वीप का नकशा तथा वृक्ष महेल आदि का चित्र । जा पदार्थ भाव का पूर्वरूप या उत्तररूप हो वह द्रव्यनिक्षेप का विषय है-जैसे जो वर्तमान में श्रावकपुत्र है वह आगे श्रावक बनेगा उसे श्रावक कहना । जिस शब्द के अर्थ में शब्द का व्युत्पत्ति या प्रति निमित्त वर्तमान में बराबर घटित हो रहा हो वह भावनिक्षेत्र का विषय है। जैसे वर्तमान में महान् वीरता के कार्य करने वालेको महावीर कहना । इसी तरह से जिस जीवादि
(१) नाम३५ (२) स्थापना३५, (3) द्रव्य३५ मन (४) मा१३५ शास्त्री પરિભાષામાં તેને નામનિક્ષેપ કહેવામાં આવે છે. નિક્ષેપ એટલે નામ રાખવું અથવા न्यास (विना) ४२वो तेनु नाम निक्षे५ छ.
જેમાં વ્યુત્પત્તિની પ્રધાનતા હોતી નથી પણ જે માતા, પિતા અથવા અન્ય લેના સંકેતને આધાર લઈને જાણી શકાય છે, એવું નામનિક્ષેપનું સ્વરૂપ અથવા એ નામનિક્ષેપને વિષય છે. જેમકે કોઈ વ્યક્તિમાં મહાવીર જેવા ગુણોને અભાવ હોવા છતાં પણ વ્યવહાર ચલાવવાને નિમિત્તે તેના માતા, પિતા આદિ લેક તેનું નામ મહાવીર રાખી લે છે જે વસ્તુ અસલી વસ્તુના સમાન આકારવાળી છે, તે થાપના નિક્ષેપને વિષય છે. જેમકે જંબુદ્વીપને નકશે, અઢીદ્વિીપને નકશે, વૃક્ષ મહેલ આદિના ચિત્ર, આ બધા સ્થાપના નિક્ષેપના ઉદાહરણ છે.
જે પદાર્થ ભાવને પૂર્વરૂપ કે ઉત્તરરૂપ હય, તે દ્રવ્યનિક્ષ અને વિષય છે. જેમકે જે અત્યારે શ્રાવપુત્ર છે તે ભવિષ્યમાં શ્રાવક બનશે માટે તેને શ્રાવક કહે જોઈએ. આનું નામ દ્રવ્ય નિક્ષેપ છે.
જે શબ્દના અર્થમાં શબ્દની વ્યુત્પત્તિ અથવા પ્રવૃત્તિનું નિમિત્ત વર્તમાનમાં બરાબર ઘટાવી શકાતાં હેય. તે ભાવનિક્ષેપને વિષય છે જેમકે વર્તમાન સમયે મહાવીરતાનું કાર્ય કરનારને મહાવીર કહે, તે ભાવરૂપ નિક્ષેપ થયો ગણાય.
For Private and Personal Use Only