________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका सूत्र १६३ कारणतो स्वरनिरूपणम् ७९७ स्वरस्य स्थानं कण्ठो बोध्यम् तथा मध्य जिह्वयाजिवाया मध्यो भागो मध्यजिहवा, तया-मध्यमं स्वरं ब्रूयात् । जिह्वाया मध्यभागो मध्यमस्वरस्य स्थानमितिभावः। तथा-नासया नासिकया पञ्चमं स्वरं ब्रूयात् । पञ्चमस्वरस्य स्थानं नासिकेत्यर्थः। तथा दन्तोष्ठेन-दन्तोष्ठक्रियया धैवतं स्वरं ब्रूयात् । धैवतस्वरस्य स्थानं दन्तोष्ठं बोध्यम् । तथा-मूना-मूर्धस्थानेन निषादं स्वरं ब्रूयात् । निषादस्वरस्य स्थानं मूर्धा बोध्यम् । एतानि जिह्वाग्रभागादीनि सप्त स्वरस्थानानि भगवता व्याख्यातानि। इत्थं स्वरस्थानान्युक्त्वा सम्पति 'को जीवः कं स्वरं ब्रूते' इनि दर्शयति-'सत्त सरा जीवनिस्सिया' इत्यादिना 'णिसायं सत्तमं गया इत्यन्तेन । अर्थः स्पष्टः। नवरम्-गावश्च-एलकाश्चेति गवेलकाः, यद्वा गवेलकाः-मेषा एव। कुसुमसंभवेहै, उसका नाम 'कंठोद्त' है इससे गांधार स्वर बोला जाता है, अतः मंधार स्वर का स्थान -कंठ है । जिह्वा का जो मध्य भाग है-उससे मध्यम स्वर बोला जाता है; इस कारण मध्यम स्वर का स्थान जिह्वा का मध्य भाग है। 'नासिका से पंचम स्वर बोलना चाहिये' इस कथन से यही जाना जाता है-कि 'पंचम स्वर का स्थान नासिका है।' 'दन्तोष्ठ क्रिया से धैवत स्वर को बोलना चाहिये' इस कथन से यही स्पष्ट होता है कि 'धैवत स्वर का स्थान दन्तोष्ठ है'। 'मूर्धा से निषाद स्वर बोलना चाहिये' इससे यही जाना जाता है कि 'निषाद स्वर का स्थान मूर्धा है। ये जिह्वाग्रभागादिक सप्तस्वरस्थान भगवान् ने कहे हैं। इस प्रकार सात स्वरों के स्थान कहकर मूत्रकारने पुनः यह बत. लाया है कि-कौन २ जीव किस २ स्वर को बोलता है- "गवेलक" में गौ और एलक ये दो प्राणी आये हैं । अथवा गवेलक का अर्थ मेष તેનું નામ કઠોદ્દગત છે. એનાથી ગાંધાર સ્વર ઉચ્ચરિત થાય છે એથી ગાંધાર વરનું નામ કંડ છે. જિહાના મધ્ય ભાગથી મધ્યમ સ્વરનું ઉચ્ચારણ થાય છે. એથી જિહાને મધ્ય ભાગ મધ્યમ સ્વરનું સ્થાન છે નાકથી પંચમ સ્વરનું ઉચ્ચારણ કરવું જોઈએ આ કથનથી આ વાત સ્પષ્ટ થાય છે કે પંચમ સ્વરનું સ્થાન નાસિકા છે. દૉષ ક્રિયાથી દૈવત સ્વર બેલ જોઈએ આ કથનથી એજ વાત જણાય છે કે દૈવત સ્વરનું સ્થાન દોઈ છે મૂર્ધાથી નિષાદ વર બોલ જોઈએ એથી એ વાત જણાય છે કે, નિષાદ સ્વરનું સ્થાન મૂર્ધા છે એ જિહાગ્ર ભાગ વગેરે સમસ્વર સ્થાને ભગવાને કહ્યા છે.
આ પ્રમાણે સપ્તસ્વરના સ્થાન વિષે માહિતી આપીને સૂત્રકાર ફરી એ બતાવે છે કે કયા કયા છો કયા કયા સ્વરથી બોલે છે? “ગવેલકમાં ગૌ અને એલક એ બે પ્રાણુઓ છે અથવા ગલકને અર્થ મેષ પણ છે.
For Private and Personal Use Only