________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
६१२
अनुयोगद्वारसूत्रे उक्तम्-उत्सेधबहुलमिति। अत्रेदमुक्त भवनि-यत्स्थानं नाभेरधः प्रमाणोपपन्नमुषी च हीनं तत्सादीति बोध्यम् । कुज-यत्र संस्थाने शिरो ग्रीवं हस्तपादादिकं च यथोक्तप्रमाणलक्षगोपेतम् , उदरादिमण्डलं च यथोक्तप्रमाणरहितं तत् कुब्जामिन्युच्यते । वामनम्-यत्र तु हृदयोदरपृष्ठं सर्वलक्षणोपेतं शेषं तु हीनलक्षणं तद् वामनम्-कुनविपरीतमित्यर्थः । हुण्डम् =पत्र संस्थाने सर्वेऽप्यवयवाः प्रायो लक्षणविरुद्धा भवन्ति, तत्संस्थानं हुण्डमित्युच्यते। चतुरस्रसंस्थानस्य समस्तलक्षरखा है वह अन्यथानुपपत्ति के बल से विशिष्ट प्रमाणलक्षणोपेत आदि से ही संबंधित होता है। इसीलिये उत्सेधबहुल ऐसा कहा है। इसका तात्पर्य यह है कि नाभि से नीचे का भाग जिम संस्थान में बहुत विस्तारवाला होता है और नाभि से ऊपर का भाग हीन होता है वह संस्थान सादि है। कुब्ज जिप्त संस्थान में शिर, ग्रीवा, हाथ, पग आदि यथोक्त प्रमाणवाले हों और उदर आदि का मंडल यथोक्त प्रमाण से विहीन हो वह कुब्ज संस्थान है । वामन-जिस संस्थान में हृदय, उदर और पीठ ये समस्त लक्षणों से युक्त हों और बाकी के अवयव हीन लक्षणवाले हो उसका नाम वामन संस्थान है । यह संस्थान कुब्ज से विपरीत होता है।हुण्ड संस्थान-जिस संस्थान में समस्त अवयत्र प्रायः लक्षणहीन होते हैं उसका नाम हुण्ड संस्थान है। समचतुस्र संस्थान समस्त लक्षणों से ડવામાં આવ્યું છે, તે અન્યથાનુપત્તિના બળથી વિશિષ્ટ પ્રમાણ લક્ષણે પેત આદિ વડે જ સંબંધિત હોય છે. તેથી જ તેને ઉત્સધ બહુલે કહ્યું છે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે-જે સંસ્થાનમાં નાભિની નીચેનો ભાગ ઘણું વિસ્તારવાળે હોય, પરંતુ નાભિની ઉપરને ભાગ હીન માણવાળે હોય છે, તે સંસ્થાનને સાદિ સંસ્થાન કહે છે.
કુસંસ્થાન–જે સંસ્થાનમાં શિર, ગ્રીવા, હાથ, પગ આદિ અંગે શાસ્ત્રોક્ત પ્રમાણવાળાં હોય, પરંતુ ઉદર આદિ અંગે યક્ત પ્રમાણથી વિહીન હોય છે, તે સંસ્થાનને કુસંસ્થાન કહે છે.
વામનઃસંસ્થાન–જે સંસ્થાનમાં હૃદય, પેટ, અને પીઠ, આ અંગે સમસ્ત લક્ષણેથી યુક્ત હોય છે, પરંતુ બાકીનાં અવયે હીન લક્ષણવાળાં હોય છે, તે સંસ્થાનને વામન સંસ્થાન કહે છે. આ સંસ્થાન કુજ સંસ્થાન કરતાં વિપરીત લક્ષણોવાળું હોય છે.
હંડસંસ્થાન–જે સંસ્થાનમાં શરીરનાં બધા અવયવો યથાક્ત લક્ષણવાળાં હેવાને બદલે વિપરીત લક્ષવાળાં હોય છે, તે સંસ્થાનને
संस्थान ४ छे..
For Private and Personal Use Only