________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
६०४
अनुयोगद्वारसूत्र वर्द्धमानादि ऋपमान्ता बोध्या । अनानुपूर्वी तु-ऋषमादिवर्धमानान्तानां चतुर्वि शतिपदानामन्योऽन्याभ्यासे आधन्तरूपमङ्गकद्वयविवक्षामपहाय भङ्गा विधातव्यास्तदात्मिका बोध्या। ननु औपनिधिक्या द्रव्यानुपूा अस्याश्च को भेदः ? उच्यते, तत्र हि द्रव्याणां विन्यासमात्रमेव पूर्वानुपूर्व्यादिभावेन चिन्तितम् । अत्र तु तेषामेव तथैवोत्कीर्तनं क्रियते-इत्येतावन्मात्रेण एतयोमेदो बोध्यः । ननु अस्त्येवं तथाऽ. प्यत्र शास्त्रे आवश्यकस्य प्रस्तुतत्वादत्रापि सामायिकाघध्ययनानामेवोत्कीर्तनं युक्तम्, आदि करके-ऋषभपद को अन्त में उच्चरित किया जाता है। तथा अनानुपूर्वी आदि के ऋषभपद से लेकर अन्तिम वर्द्धमान तक के चौ. वीस पदों का परस्पर में गुणा करने पर और गुणितराशि में से आदि अन्त रूप भंग वय की विवक्षा को कम करने पर जितने भंग बचते हैं उन भंग स्वरूप होती है।
शंका-औपनिधिकी द्रव्यानुपूर्वी से इस में क्या भेद है?
उत्तर-औपनिधिकी द्रव्यानुपूर्वी में द्रव्यों का केवल विन्यास ही पूर्वानुपूर्वी आदिरूप से विचारित होता है और इस उत्कीर्तनानुपूर्वी में उन्ही द्रव्यों का आनुपूर्वी आदिरूप से नामोच्चारण किया जाता है।
शंका--इस शास्त्र में आवश्यक का प्रकरण होने से इस आनुपूर्वी में भी सामायिक आदि अध्ययनों का ही उत्कीर्तन करना उचित था
પશ્ચાનુપૂર્વીનું સ્વરૂપ આ પ્રકારનું છે–ઉપર જે ક્રમે નામેચ્ચારણ કરાયું છે તેના કરતાં ઊલટા ક્રમે નામોચ્ચારણ કરવાથી પશ્ચાનુપૂર્વી બને છે. તેમાં વર્ધમાનથી લઈને ઋષભ પર્યન્તના પદોનું ઉચ્ચારણ કરાય છે. આ રીતે “વર્ધમાન” પદ પહેલું અને “ષભ” પદ છેલલું આવે છે. અનાનુપૂવીમાં શરૂઆતના ઋષભ પદથી લઈને છેલ્લા વર્ધમાન પર્વતના ૨૪ પદ પર. સ્પરની સાથે ગુણાકાર કરવામાં આવે છે અને તેથી જે મહારાશિ આવે છે તેમાંથી આદિ અને અન્ત રૂ૫ બે ભંગને બાદ કરવામાં આવે છે. આ બે ભગે બાદ કરવાથી જે અંગે બાકી રહે છે, તે અંગે રૂપ અનાનુપૂર્વી હોય છે.
શંકા-ઔપનિધિકી દ્રવ્યાનુપૂર્વી કરતાં આ ઉત્કીર્તનાનુપૂર્વમાં શું તફાવત છે?
ઉત્તર-પનિધિકી દ્રવ્યાનુપૂર્વમાં દ્રવ્યને કેવળ વિન્યાસ જ પૂર્વાનુપ આદિ રૂપે કરવામાં આવે છે, પરતું આ ઉત્કીર્તનાનુપૂર્વીમાં તે એજ વચ્ચેનું આનુપૂર્વી આદિ રૂપે ઉચ્ચારણ કરવામાં આવે છે.
શંકા-આ શાસ્ત્રમાં આવશ્યક અધિકાર ચાલતો હોવાથી આ આનુપૂવીમાં સામાયિક આદિ અધ્યયનું જ ઉત્કીર્તન (ઉચ્ચારણ) કરાયું હત
For Private and Personal Use Only