________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
55
अनुमोमचन्द्रिका टीका सू० ४ श्रुतज्ञानस्वरूपनिरूपणम् एकादशोङ्गानि च। इतोऽतिरिक्तान्यषि कालिकसूत्राणि नन्दिसूत्रे निर्दिष्टानि सन्ति, विच्छिन्नत्वान्नेह तानि निर्दिश्यन्ते । उत्कालिकसूत्राणि-(१) दशवैकालिको(२) पपातिक-[३] राजप्रश्नीय-(४) जीवाभिगम-(५) प्रज्ञपना(६)-नन्दीमत्रा[७] नुयोगद्वारा-(८) वश्यक-(९) सूर्यप्रज्ञप्ति सूत्राणि । इतोऽन्यान्यप्युत्कालिकसूत्राणि नन्दिसूत्रे निर्दिप्टानि सन्ति, विच्छिन्नत्वान्नेह तानि निर्दिश्यन्ते । उत्तर यति-कालिकस्याऽप्यनुयोगः, उत्कालिकस्याप्यनुयोगः । पुनरत्र शास्त्रे इदं प्रस्तुतं प्रस्थापनं प्रारम्भं प्रतीत्य-आश्रित्य, उत्कालिकस्थानुयोगः ॥ सू० ४ ॥ ___ मूलम्-जइ उकालियस्स अणुओगो, किं ओवस्सगस्त अणुओगो? आवस्सगवइरित्तस्स अणुओगो ? आवस्सगस्स वि अणुओगो, गादि जो ११ अंग हैं ये भी कालिकश्रुत हैं । इन से अतिरिक्त और भी कालिक सूत्र हैं जिनका कथन नंदिसूत्र में किया गया है । विच्छिन्न हो जाने के कारण हम उन्हें यहां निर्दिष्ट नहीं करते हैं । (१) दशवकालिक, (२)
औफ्पातिक, (३) राजप्रश्नीय (४) जीवाभिगम, (५) प्रज्ञापना (६) नंन्दीसूत्र (७) अनुयोगद्वार (८) आवश्यक, (९) सूर्य प्रज्ञप्तिसूत्र, ये सब उकालिकमंत्र हैं। इनसे अतिरिक्त और भी उत्कालिक सूत्र है। जिन्हें नंदिसूत्र में निर्दिष्ट किया गया है, परन्तु वे सब विच्छिन्न हो चुके हैं अतः हम उन्हें यहां प्रकट नहीं करते हैं । उत्कालिक सूत्र अस्वाध्यायकाल को छोडकर दिन में और रात्रि में जब चाहे तब हरएक समय में पढे जाते हैं। इस शास्त्र में उत्कालिक का अनुयोग ही प्रस्तुत होने से प्रकट किया गया है । ॥मूत्र ४॥ કાલિક થતમાં જ સમાવેશ થાય છે. તે સિવાય બીજા કેટલાક કાલિકસૂત્રે પણ છે, જેમનું કથન નન્તિસૂત્રમાં કરવામાં આવ્યું છે. તે સુત્રો વિછિન્ન થઈ ગયેલા હેવાથી અહીં તેમને નિર્દેશ કરવામાં આવ્યું નથી.
હવે ઉત્કાલિક સૂત્રોનાં નામ આપવામાં આવે છે
(१) शवैलिर, (२) मो५५ति, (3) राप्रश्नीय, (४) लिम, (५) प्रज्ञाना, (6) नन्दसूत्र, (७) अनुयोगद्वा२, (८) सापश्य सूत्र मन (6) सूर्यપ્રજ્ઞપ્તિસત્ર, આ બધાં સૂત્રે ઉલ્કાલિક શ્રુતમાં સમાવેશ થાય છે. આ સિવાય બીજા કેટલાક ઉત્કાલિક સૂત્રે છે, જેમનાં નામ નન્દિસૂત્રમાં આપવામાં આવ્યાં છે. પરંતુ તે સૂત્ર વિચ્છિન્ન થઈ ગયેલાં હોવાથી તેમનાં નામો અહીં પ્રકટ કર્યા નથી. અસ્વાધ્યાય કાળ સિવાયના કોઈ પણ કાળે-દિવસે અથવા રાત્રે, જ્યારે ઈચ્છા થાય ત્યારે ઉત્કાલિકસૂત્રોનું અધ્યયન થઈ શકે છે. આ શાસ્ત્રમાં ઉત્કાલિકને અનુગ જ પ્રસ્તુત હોવાથી પ્રકટ કરવામાં આવ્યું છે. જે સુપ્ર ૪ છે
For Private and Personal Use Only