________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका सूत्र १०२ अर्थपदप्ररूपणा
तदविशिष्टः, अतोऽत्र क्षेत्रानुपूर्व्यधिकारात् क्षेत्रावगाह पर्यायस्य प्राधान्यात् सोऽपि क्षेत्रानुपूर्वीति न दोषः । अयं भावः - क्षेत्रानुपूर्व्यधिकारादेवात्र प्रदेशत्रयलक्षणस्य क्षेत्रस्यैव मुख्यं क्षेत्रानुपूर्वीत्वम् । एवं च तदवगाढं द्रव्यमपि तत्पर्यायस्य प्राधान्येन विवक्षितत्वात् क्षेत्रानुपूर्वीत्वेन न विरुध्यते इति ।
"
सकती है? क्योंकि क्षेत्रानुपूर्वी रूपता तो प्रदेश व्यादिरूप क्षेत्र के साथ संबन्ध रखती है saणुकादि पुल स्कंधों के साथ नहीं । शंकाकार का अभिप्राय यह है क्षेत्रानुपूर्वीका जब यहां प्रकरण चलरहा है तो उसमें पुल द्रव्यानुपूर्वी के विचार करने की क्या आवश्यकता है?
उत्तर - यहाँ जो त्रिप्रदेशावगाढ द्रव्यस्कंत्र को अनानुपूर्वी कहा है। सो उसका तात्पर्य आकाश के तीन प्रदेशों में अवगाहरूप पर्याय से विशिष्ट द्रव्यस्कंध से हैं। तीन पुद्गलपरमाणुवाले द्रव्यस्कंध अकाशरूप क्षेत्र के तीन प्रदेशों को रोक कर रहते हैं। अतः आकाशके तीन प्रदेश. में अवगाही द्रव्यस्कंध आनुपूर्वी है, ऐसा जानना चाहिये। वैसे तो क्षेत्रा
पूर्वी का अधिकार चला आरहा है इसलिये मुख्य रूप से क्षेत्रानुपूर्वी तो तीन प्रदेशरूप क्षेत्र ही है। इस प्रकार मुख्यरूप से क्षेत्रानुपूर्वी रूपता तीन प्रदेशरूप क्षेत्र में विवक्षित होने पर भी जो तदवगाढ- तीन प्रदेश रूप क्षेत्रावगाही द्रव्य को क्षेत्रानुपूर्वी कहा है वह क्षेत्रावगाह रूप पर्याय
શકે છે ? ક્ષેત્રાનુપૂર્વી રૂપતા તા પ્રદેશત્રયાદિરૂપ ક્ષેત્રની સાથે સબંધ રાખે -ત્રિઅણુક પુદ્ગલકધાની સાથે સંબંધ રાખતી નથી શકાકર્તાના એવા અભિપ્રાય છે કે અહી' જ્યારે ક્ષેત્રનુપૂર્વીના અધિકાર ચાલી રહ્યો છે, ત્યારે પુદ્ગલ દ્રવ્યાનુપૂર્વી ના વિચાર કરવાની શી આવશ્યકતા છે ?
ઉત્તર-અહી* જે ત્રણ પ્રદેશની અવગાહનાવાળા દ્રવ્યકધને આનુપૂર્વી રૂપ કહેવામાં આવ્યા છે, તેના અથ અહીં આ પ્રમાણે સમજવા જોઇએ-ત્રણ પ્રદેશમાં અવગાહના રૂપ પર્યાયથી યુક્ત દ્રવ્યકધને અહી. આનુપૂર્વા રૂપ કહેલ છે-ત્રણ પુદ્દગલ પરમાણુવાળા દ્રવ્યકધને નહી. તે ત્રણ પુદ્ગલ પરમાણુવાળા દ્રવ્યકધા આકાશ રૂપ ક્ષેત્રના ત્રણ પ્રદેશને શંકીને રહે છે, તેથી આકાશના ત્રણ પ્રદેશેામાં અવગાહી (રહેલે) દ્રવ્યસ્ક ધ આનુપૂર્વી રૂપ છે, એમ સમજવુ', જો કે અત્યારે તે અહી' ક્ષેત્રાનુપૂર્વીના અધિકાર ચાલી રહ્યો છે, અને મુખ્યત્વે ક્ષેત્રાનુવી તે ત્રણ પ્રદેશરૂપ ક્ષેત્ર જ છે. આ રીતે ક્ષેત્રાનુપૂર્વી રૂપતા મુખ્યત્વે ત્રણ પ્રદેશ રૂપ ક્ષેત્રમાં વિવક્ષિત ડાવા છતાં પણ જે ત્રણ પ્રદેશરૂપ ક્ષેત્રાવગાહી દ્રવ્યને ક્ષેત્રાનુપૂર્વી રૂપ કહેવામાં આવ્યુ છે, તે
For Private and Personal Use Only