________________
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
अनुयोगचन्द्रिका टीका सू० १ ज्ञानस्वरूपनिरूपणम् ___(५) केवलज्ञानम्-केवलम् एकमसहायं ज्ञानावरणीयकर्मात्यन्तक्षयसमुद्भूतम् अतीतानागतवर्तमान यथावस्थितसकलद्रव्यगुणपर्यायविषयकमप्रतिपातिज्ञानं केवलज्ञानम् ॥५॥
अधिकं जिज्ञासुभिनन्दिसूत्रे मत्कृतज्ञानचन्द्रिकाटीकाशं विलोकनीयम् ।
इत्थं शास्त्रस्यादावेव ज्ञानपञ्चकवर्णनेन मङ्गलं प्रदर्शितं भवति, सक्लक्लेशोच्छित्तिमूलत्वेन ज्ञानस्य परममङ्गलत्वात् ॥सू० १॥ अपेक्षा-इसका विषय समयक्षेत्र मात्र हैं । काल की अपेक्षा-अतीत अनागत काल का-पल्योपम का असंख्यात वां भाग इसका विषय है । भाव की अपेक्षा-इसका विषय मनोद्रब्य संबन्धी अनंत पर्याये हैं। केवलज्ञान-एक असहाय ज्ञान का नाम केवलज्ञान हैं। यह ज्ञान ज्ञानावरणीय कर्म के अत्यन्त क्षय से होता है। अन्य ज्ञानों की तरह यह प्रतिपाती नहीं हैं। इसके विषय का अधिक विस्तार नन्दीसूत्र की ज्ञानचन्द्रिका नाम की टीका में मैने लिखा हैं-सो जिज्ञासु महानुभाव वहां से इसे देखलें।
इस प्रकार से सूत्रकार ने शास्त्र की आदि में ही जो पांच प्रकार के ज्ञानों का वर्णन किया हैं उससे मंगल प्रदर्शित होता हैं। क्योंकि ज्ञान सकलक्ले शों की उच्छित्ति का मूलकारण है । अतः उसमें परम मंगलता आती है । ॥ मूत्र. १॥ સમયક્ષેત્ર માત્રને જ તે વિષય કરનારૂં-જાણનારૂં છે. કાળની અપેક્ષાએ અતીત ભૂત) અને અનાગત (ભવિષ્ય) કાળના પલ્યોપમને અસંખ્યાત ભાગ તેને વિષય છે. ભાવની અપેક્ષાએ તેને વિષય મને દ્રવ્ય સંબંધી અનંત પર્યાયે છે.
(૫) કેવળજ્ઞાન–આ જ્ઞાન એવું છે કે જેમાં ઇન્દ્રિયો અને મનની સહાયતાની અપેક્ષા રહેતી નથી, જ્ઞાનાવરણીય કર્મના આત્યન્તિક (સંપૂર્ણતઃ) ક્ષયથી આ જ્ઞાન ઉત્પન્ન થાય છે. તેને વિષય, ભૂત, ભવિષ્ય અને વર્તમાન, આ ત્રણે કાળ સંબંધી સમસ્ત દ્રવ્ય અને તેમની સમરત (અનંત) પર્યાય છે. અન્ય જ્ઞાનની જેમ તે પ્રતિપ્રાતિ (એક વખત પ્રાપ્ત થયા બાદ જેને વિનાશ થાય એવું) નથી. કેવળજ્ઞાનનું વિસ્તૃત નિરૂપણ નન્દીસૂત્રની જ્ઞાનચન્દ્રિકા નામની મેં લખેલી ટીકામાં કરવામાં આવ્યું છે, તે જિજ્ઞાસુ પાઠકેએ ત્યાંથી તે વાંચી લેવું.
આ પ્રકારે સૂત્રકારે શાસ્ત્રને પ્રારંભે જ પાંચ પ્રકારના જ્ઞાનેનું જે નિરૂપણ કર્યું છે તેનું કારણ એ છે કે જ્ઞાન પિોતે જ મંગલરૂપ છે. સકલ કલેશેના ઉછેદનમાં જ્ઞાન જ કારણભૂત બને છે. આ રીતે જ્ઞાનમાં પરમ મંગળતાને સદભાવ હેવાથી સૂત્રકારે શરૂઆતમાં જ તેની પ્રરૂપણ કરી છે. જે સૂઇ ૧
For Private and Personal Use Only