SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Comme अनुयगद्वारसूत्रे अन्यद् द्वयमपि पूर्ववद् बोध्यम् । राशिगतद्रव्याणां पूर्वोक्तमल्पबहुत्वमत्र नाश्री यते, द्रव्याणां प्रस्तुतनये व्यवहारसंवृत्तिमात्रेणैव सत्त्वादिति । एवमनानुपूर्व्यवक्त. ध्यकद्रव्यविषयेऽपि बोध्यम् । अनुगमं समापयमाह-' से तं अणुगमे' इति । स द्रव्यम्" ऐसा एक वचनान्त पद प्रयुक्त करना चाहिये । क्योंकि संग्रहनय मुख्यतया सामान्यत्व ही मानता है। , उत्तर-शंका ठीक है-परन्तु सूत्रकार ने जो पहुवचनान्त आनुपूर्षी पद को रखा है उसका कारण यह है कि वे यह प्रकट करना चाहते हैं व्यवहारनय से द्रव्यवहुत्व भी हैं । इसी बात की अपेक्षा करके उन्होंने यहां आनुपूर्वी में बहुषचन का निर्देश किया है। शंका-व्यवहारनय की अपेक्षा सूत्रकारने जय नैगम व्यवहारसंमत अनुगम का प्रकरण प्रारंभ किया है तब वहां द्रव्यवहत्व दिखला ही दिया है फिर इसे यहां इस एकत्व के प्रकरण में प्रदर्शित करने की क्या आवश्यकता थी ? :उत्तर-ठीक है-नहीं दिखलाना चाहिये, परन्तु जो शिष्य विस्मरण शील है उन्हे इस विषय को पुनः स्मृत कराना कोई पुनरुक्ति दोष की बात नहीं है। अतः सूत्रकारने ऐसा किया है। शिष्यजन जिस प्रकार से वस्तु का स्वरूप समझ सके उसी प्रकार से उन्हे समझाना गुरुका कर्त આ એક વચનાન્ત પદને પ્રવેગ કેમ કર્યો નથી? સંગ્રહના મુખ્યત્વે સામાન્યતત્વને જ માને છે તેથી અહીં એકવચનના પદને પ્રગ થ જોઈતો હતે. ઉત્તર- શંકાકર્તાની શંકા વ્યાજબી છે. પરંતુ સૂત્રકારે જે બહુવચનાન્ત પદને પગ કર્યો છે-“આનપૂવી દ્ર ” એ પ્રવેગ કર્યો છે તેનું કારણ એ છે કે તેઓ એ વાત પ્રકટ કરવા માગે છે કે વ્યવહાર નયની અપેક્ષાએ દ્રવ્યહવ પણ છે. એજ વાતને અનુલક્ષીને સૂત્રકારે અહી આનુપૂર્વી પદમાં બહુવચનને નિર્દેશ કર્યો છે. શંકા-નગમવ્યવહાર નયસંમત અનુગામના પ્રકરણમાં જ સૂત્રકારે વ્યવ હારનયની અપેક્ષાએ દ્રવ્ય બહુત્વ પ્રકટ કર્યું છે. છતાં અહીં ફરીથી તેને એકત્વના પ્રકરણમાં પ્રદર્શિત કરવાની શી આવશ્યકતા હતી? ઉત્તર-વિસ્મરણશીલ શિષ્યને આ વિષયનું ફરી સ્મરણ કરાવવા માટે સૂત્રકારે અહીં તેને ફરી ઉલ્લેખ કર્યો છે તેથી આ પ્રમાણે કરવામાં પુનરુક્તિ દેશની સંભાવના રહેતી નથી શિષ્ય જે પ્રકારે વસ્તુના સ્વરૂપને એમ. શકે એ પ્રકારે તેમને સમજાવવાનું તે ગુરુનું કર્તવ્ય થઈ પડે છે. For Private and Personal Use Only
SR No.020966
Book TitleAnuyogdwar Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages864
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_anuyogdwar
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy