________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगद्वारसूत्रे अविरोध वृत्तिता अपनी जाति में ही हो सकती है दूसरी जाति में नहीं । आनुपूर्वी द्रव्योंका समवतार यदि पर जाति में भी माना जावेगा तो इस प्रकार परजाति में रहने पर उनमें स्वजाति में रहने को अविरोध वृत्तिता नहीं बन सकेगी । इसलिये यह निश्चित सिद्धान्त है-कि नाना देशवर्ती समस्त आनुपूर्वी द्रव्य आनुपूर्वी द्रव्यरूप अपनी जाति में ही रहते हैं । परजाति में नहीं। ( नेगमववहाराणं अणाणुपुव्वाई कहि समोयरंनि किं आणुपुत्वीदव्वेहि समोयरंति ? अणाणुपुत्वी दवे. हिं समोरंति ? अवत्तन्वयवेहिं समोयरंति ) नैगम व्यहारनय संमत समस्न अनानुपूर्वी द्रव्य कहां प्रविष्ट होते हैं ? क्या आनुपूर्वी द्रव्यों में समाविष्ट होते हैं, या अवक्तव्यक द्रव्यों में समाविष्ट होते हैं ?
उत्तर- (नो आणुपुब्बीदव्वेहिं समोयरंति, अणाणुपुव्वीदव्वेहि समोयरंति, नो अवत्तव्वयव्वेहिं समोयरंति ) जितने भी अनानुपूर्वी द्रव्य है- वे सब न तो आनुपूर्वी द्रव्यों में रहते हैं, और न अवक्तव्यक द्रव्यों में रहते हैं, किन्तु अपनी जाति रूप जो अनानुपूर्वी द्रव्य है उनमें ही रहते हैं । इसी प्रकार से जितने भी नैगमव्यवहार नय संमत अवक्तવિશ અથવા અવિરધવૃત્તિતા છે. આ અવિરધવૃત્તિતાનો સદુભાવ પિતાની જાતિમાં જ હોઈ શકે છે-અન્ય જાતિમાં હોઈ શક નથી આનુપૂવી દ્રવ્યોનો સમવતાર (સમાવેશ) જે પર જાતિમાં પણ માનવામાં આવે તે આ રીતે પર જાતિમાં રહેવાથી તેમનામાં સ્વજાતિમાં રહેવાની અવિરધવૃત્તિતા સંભવી નહીં શકે તેથી એ નિશ્ચિત સિદ્ધાંત છે કે વિવિધ દેશવર્તી સમસ્ત આનુપૂર્વી દ્રવ્ય આનું ર્વી દ્રવ્ય રૂપ પિતાની જાતિમાં જ રહે છેપરજાતિમાં રહેતું નથી.
(नेगमववहाराण' अणाणुपुवाइ कहिं समोयरंति किं आणुपुव्वी दव्वेहि समोयरंति ? अणाणुपुव्वी दव्वेहिं समोयरंति ? अवत्तव्ययव्वेहिं समोयरंति?) નૈગમ અને વ્યવહાર નયસંમત સમસ્ત અનાનુપૂવી દ્રવ્ય કયાં પ્રવિષ્ટ થાય છે? શું તેઓ આનુપૂવી દ્રવ્યમાં સમાવિષ્ટ થાય છે કે અનાનુપૂવી દ્રવ્યમાં સમાવિષ્ટ થાય છે, કે અવકતવ્યક દ્રવ્યમાં સમાવિષ્ટ થાય છે?
उत्तर-(नो आणुपुत्वीदव्वेहि समोयरंति, अणाणुपुव्वीदव्वेहिं समोय. रंति, नो अवत्तव्वयव्वेहि समोयरंति ) २ai मानानुपूर्वा द्रव्यो छ, तमा આનુપૂવી દ્રવ્યોમાં પણ રહેતાં નથી, અવક્તવ્યક દ્રવ્યોમાં પણ રહેતાં નથી, પણ તેમની જાતિ રૂપ જે અનાનુપૂવી દ્રવ્યો હોય છે તેમાં જ રહે છે. એ જ પ્રમાણે નિગમવ્યવહારનય સંમત જેટલાં અવકતવ્યક દ્રવ્ય છે તેઓ
For Private and Personal Use Only