________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगन्द्रिका टीका सूत्र ७३ नामाद्यानुपूर्वी निरूपणम् पूर्णघोषं कण्ठोष्ठविप्रमुक्तं गुरुवाचनोपगतं भवति । स खलु तत्र-आनुपूर्वीतिपर्व वाचनया प्रच्छनया परिवर्तनया धर्मकथया च वर्तमानो भवति, न तु अनुप्रेक्षय वर्तमानो भवति । एवंविधः स साधुरागमतो द्रव्यानुपूर्वी पदेऽनुप्रेक्षयाऽवर्तमान साधुः आगमतो द्रव्यानुपूर्वी कथं भवतीत्याह-'कम्हा' इत्यादिना-कस्मात कंठोष्ठविप्रमुक्तः गुरुवावचनोपगतः" इन पदों का संग्रह किया गया है। इन पदों का अर्थ १४ वें सूत्र में स्पष्ट कर दिया है। ऐसा वह व्यक्ति "आनुपूर्वी" इस पद में वाचना पृच्छना, परिवर्तना और धर्मकथा इन से वर्तमान माना जाता है । परन्तु अनुप्रेक्षा से वर्तमान-नहीं माना जाता है। इस प्रकार का वह साधु व्यक्ति आगम से द्रव्यानुपूर्वी जानना चाहिये। - शंका-(कम्हा) आनुपूर्वी पद में अनुप्रेक्षा से अवर्तमान साधु आगम से द्रव्यानुपूर्वी कैसे माना जाता है ? . ___ उत्तर-" अनुपयोगो द्रव्यमिति कृत्वा" अनुपयोग-जीव जिसके द्वारा वस्तु का परिच्छेद करता है उसका नाम उपयोग है। इस उपयोगका अभाव अनुपयोग है । इस से युक्त होने के कारण आनुपूर्वी का वह ज्ञाता आगम से द्रव्यानुपूर्वी माना जाता है। ऐसा शास्त्र का वचन है। तात्पर्य कहने का यह है कि जिस साधुने आनुपूर्वी को અમિલિત, અવ્યત્યાગ્રંડિત, પ્રતિપૂર્ણ, પ્રતિપૂર્ણઘેષ, કંઠેવિપ્રમુક્ત. ગુરુવાચને પગત આ પદોને ગૃહણ કરવામાં આવ્યાં છે. તે પદને અર્થ ૧૪માં સૂત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે. આ બધાં વિશેષણેથી યુક્ત સાધુ આદિને આનુપૂર્વી” આ પદમાં વાચના, પૃચ્છના, પરિવર્તન અને ધર્મકથા દ્વારા વર્તમાન માનવામાં આવે છે, પરંતુ અનુપ્રેક્ષા દ્વારા વર્તમાન માનતું નથી. આ પ્રકારના તે સાધુને આગમની અપેક્ષાએ દ્રવ્યાનુપૂર્વી સમજ.
श-(कम्हा) भानुका ५४मा अनुप्रेक्षा द्वारा मतमान साधु मास. મની અપેક્ષાએ દ્રવ્યાનુપૂવી કેવી રીતે મનાય છે?
उत्तर-“ अनुपयोगो द्रव्यमिति कृत्वा " ना द्वारा परतुनी परि. છેદ (ધ) કરે છે તેનું નામ ઉપગ છે. તે ઉપગના અભાવનું નામ અનુપગ છે. આ અનુપગથી યુક્ત હોવાને કારણે અનુપૂવીને તે જ્ઞાતા આગમની અપેક્ષાએ દ્રવ્યાનુપૂર્વી મનાય છે, એવું શાસ્ત્રનું વચન છે. આ કથનને ભાવાર્થ એ છે કે-જે સાધુએ આનુપૂવને સારી રીતે જાણી લીધી છે-શીખી લીધી છે–એટલે કે તે તેને પરિપૂર્ણરૂપે જ્ઞાતા થઈ ગયા છે, તે
For Private and Personal Use Only