SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनुयोगचन्द्रिका टीका. सू० १४ द्रव्यावश्यकस्वरूपनिरूपणम् सूत्रे वक्तव्यम् ? हीनाक्षरे सूत्रे उच्चारिते तत्फल परमकल्याणरूपमोक्षानवाप्तिरनन्तसं का वा प्तश्च भवतीति सुधीभिर्विभाव्यम् । अत्रायं दृष्टान्तः--एकदा राजगृहनगरोद्याने समरसृतस्य भगवतो महावीरस्य चरणौ वन्दितु देवासुरविद्याधरनरसमुदायः समागतः । स्वपुत्रेणाभयकुमारेण सह राजा णिकोऽपि समागतः। भगवता परिषदि धर्मदेशना दत्ता । धर्मदेशनानन्तरं सर्वेऽपि भगवन्तमभिवन्द्य स्वस्वस्थानं गताः। सपुत्रः श्रेणिको भगवन्तं पर्युपासीनः । भगवत्समीप एव थितः। अस्मिन् समये कश्चिद् विद्याधरो विस्मृतविद्यकाक्षरो नभसा गन्तुमुत्पतितः, किंचिद् गत्वा उच्चरित होने पर उसका फल जो परम कल्याणरूप मोक्ष की प्राप्ति होना वह नहीं होती है और अनन्त संसार की प्राप्तिरूप अनर्थ प्रगट होते हैं, इस विषय में यह दृष्टांत हैं-एक समय रामगृह नगर के उद्यान में भगवान् महावीर या समवसरण हुआ। प्रभु को वंदना करने के लिये देव, असुर, विद्याधर. एवं मनुष्य इन सबका समुदाय आ पहुंचा। अपने पुत्र अभयकुमार के साथ राजा श्रेणिक भी आये। भगवान् ने परिषदा में धर्म की देशना दी। देशना सुनकर सब भगन् को बंदना करके अपने २ स्थान पर चले गये। पर राजा श्रेणिक नहीं गये । सपुत्र वे भगवान की पर्युपासना में लवलीन हो कर भगान् के समीप में ही बैठ गये । इतने में कोई एक विद्याधर जिसको अपनी विद्या का एक अक्षर विस्मृत हो गया था । आकाशमार्ग से जाने के लिये उडा। वह બની જાય છે અને અનર્થકારક પણ બની શકે છે, તે પછી પરમ મંત્રરૂપ સત્રની તો વાત જ શી કરવી? હીનાક્ષર સૂત્રના ઉચ્ચારણને લીધે પરમ કલ્યાણકારક મોક્ષ રૂપ ફળની પ્રાપ્તિ પણ થતી નથી એટલું જ નહીં પણ અનંત સંસારની પ્રાપ્તિરૂપ અનર્થ પણ પ્રગટ થાય છે આ વિષયને અનુલક્ષીને નીચેનું દષ્ટાંત આપવામાં આવ્યું છે. - કોઈ એક સમયે રાજગૃહ નગરના ઉદ્યાનમાં મહાવીર પ્રભુનું સમવસરણ થયું પ્રભુને વંદણ કરવા નિમિત્તે દેવ, અસુર, વિદ્યાધર અને મનુષ્યને સમુદાય આવી પહોંચે. પોતાના પુત્ર અભયકુમારને સાથે લઈને મહારાજા શ્રેણિક પણ આવી પહેઓ ભગવાને ત્યાં એકત્ર થયેલી પરિષદાને ધર્મની દેશના દીધી. ભગવાનની દેશના સાંભળીને અને ભગવાનને વંદણા કરીને સૌ પિતાપિતાને સ્થાને પાછા ફર્યા. પરંતુ રાજા શ્રેણિક ત્યાંથી ખસ્યા નહીં. તે પોતાના પુત્રની સાથે ભગવાનની પર્યું પાસનામાં તલ્લીન થઈને ત્યાંજ બેસી રહ્યો. હવે આ વખતે નીચેને બનાવ બન્યો. સમવસરણમાંથી પાછા ફરતે કઈ એક વિદ્યાધર આકાશમાગે ઉડવા માંગતે હતે પણ આકાશમાં ઉડવા માટે જે મંત્રને ઉચ્ચાર કર જોઈએ તે મંત્રને એક અક્ષર તે ભૂલી For Private and Personal Use Only
SR No.020966
Book TitleAnuyogdwar Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages864
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_anuyogdwar
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy