SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ९८ अनुयोगद्वारसूत्रे भावश्रुतमेव भवति । एवं प्रत्युपेक्षादि क्रिया निर्दोषा अपि अनुपयुक्तस्य न तथाविषफलदायिन्यो भवन्ति । उपयुक्तस्य तु मतिवेकल्यादितः स शेषा अपि प्रत्युपेक्षादि क्रियाः कर्ममलापनयनाय समर्था भवन्तीति । ननु भवत्वनुपयुक्तो द्रव्यादइय कम्, किन्तु हीनाक्षरंसूत्रं समुच्चारिते को देोषः ? कथमुक्तमहीनाक्षर ? मिति, उच्यते-लौतिकविद्यामन्त्रा अपि अक्षरहीनाः समुच्चार्यमाणास्तत्फलं दातुम मर्था अनविहाश्च भवन्ति, किं तर्हि परममन्त्ररूपे हो रहा है-वह द्रवर श्रुत द्रःयावश्यक ही है। तो फिर सदोष शास्त्र को उच्चारण करने वाले की तो बात ही क्या है ? जो उस शास्त्र में उपयोग युक्त है ऐसा प्राणी यदि स्खलित आदि दोष से भी दृषित शास्त्र का उच्चारण करता है तो उसका वह द्रब्य त भावश्रत ही है। इसी तरह अनुपयुक्त साधु रूप प्राणी की प्रत्युपेक्षणा द क्रिया निर्दोष भी हों तो भी वे तथाविध फल की प्रदाता नहीं होती हैं। परन्तु जो साधु उन प्रत्युपेक्षणादि-पडिलेहणा क्रियाओं को उनमें उपयुक्त बन कर करता है और यदि वे मति बिकलता आदि के वश से सदोष भी कर्ममलको दूर करने के लिये समर्थ होती हैं। - शंका-अनुपयुक्त साधु द्रव्यावश्यक भले हो परन्तु हीनाक्षररूप से सूत्र के उच्चारित होने पर क्या दोष है कि जिस से "अहीणवखरं" यह श्रुत का कथित गुणरूप स्वरूप विशेषण सफल माना जा सके ? उत्तर-लौकिक विद्या, मंत्र, भी जब अक्षर न्यून बोले जाते है तो वे अपने वास्तविक फल को देने में असमर्थ हो जाते हैं और अनर्थकारक बन जाते हैं तब फिर परममंत्र रूप सूत्र के विषय में क्या कहना । हीनाक्षर सूत्र के દ્રવ્યાવશ્યક જ છે, તે સદોષ શાસ્ત્રનું ઉચ્ચારણ કરનારની તે વાત જ શી કરવી ! જે તે શાસ્ત્રમાં ઉપયોગયુકત છે એ સાધુ પણ જે ખલિત આદિ દેષથી દકિતા થયેલા શાસ્ત્રનું ઉચ્ચારણ કરે છે, તે તેનું તે દ્રવ્યથત ભાવથત જ છે. એ જ પ્રમાણે અનુપયુકત સાદુરૂપ જીવન પ્રત્યુપ્રેક્ષણાદિ કિયા નિર્દોષ હોય તે પણ તથાવિધ તે પ્રકારના) ફલની પ્રદાતા સંભવી શકતી નથી. પરંતુ જે સાધુ તે પ્રત્યુપ્રેક્ષણાદિ કિયા ઓને તેમાં ઉપયુક્ત બનીને કરે છે, એ સાધુ કદાચ મતિ વિકલતા આદિને કારણે સદેષ હોય તે પણ તેની તે કિયાએ કર્મમળને દૂર કરવાને સમર્થ જ હોય છે. શંકા-અનુપયુકત સાધુને દ્રવ્યાવશ્યક માની લઈએ, પરતુ હીનાક્ષરરૂપે सूत्रनु स्या२९१ ४२वामा मेवो तो ध्यो हो५ छ ॐ थी "अहीण वनरं" । કૃતના કથિત ગુણરૂપ વિશેષણને સફળ માની શકાય ? ઉત્તર–વિૌકિક વિદ્યારૂપ મંત્રનું ઉચ્ચારણ કરવામાં પણ જે એકાદ અક્ષરને ઉડાડી દેવામાં આવે છે, તે તે મંત્ર પણ વાસ્તવિક ફળ આપવાને અસમર્થ For Private and Personal Use Only
SR No.020966
Book TitleAnuyogdwar Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages864
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_anuyogdwar
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy