________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
राष्ट्रकट राजा गोविंद ३ जानां गधनपुरना पतगं ૨ત્તનુણ ગામની સીમા -- પૂર્વે સિંહા નદિ દક્ષિણે વધુલાલા; પશ્ચિમે મિરિયાણ; અને ઉત્તરે વરહગામ, અને તે ગામના સંબંધમાં વધુ કહ્યું છે કે, તે કેટલાક બ્રાહ્મણોનું ગામ હતુંજેમાં મુખ્ય અનંતવિણભટ્ટ, વિટહદુ (જહ ?) વિગેરે હતા તે ચાળીસ મહાજને મહિલા હતા. આ હકીકત ઉપરથી જણાય છે કે નિર્દિષ્ટ લોકો ગામમાં સ્થાયી થયેલા હતા.
આમાં બતાવેલાં સ્થળામાં રાસિયન એ છે. બુહરે અમદાવાદ જીલ્લાનું હાલનું સિન તરીકે ઓળખાવ્યું છે. તે ઈયન એટલાસ શીટ નં. ૩માં લે, ૧૮૯૨૮ અને લે ૭૪°૫૯’ ઉપરનું “રસીન' છે. દાનમાં આપેલું ગામ, રતજજુણ અથવા રાજુણ એ ગેઝેટીઅર' ઓફ ધી બેએ પ્રેસિડેંસી . ૧૭ પા. ૩૫ર માં “રાજન ગામ તરીકે ઓળખાવ્યું છે. એ પોસ્ટલ ડીરેકટરીનું “ રારંજન” અને ઇડીયન એટલાસ, શીટ નં૦ ૩૯ માં “રસીન” થી લગભગ ૨૪ માઈલ ઉત્તર ઈશાનમાં આવેલું “ તુંજન” છે. તે “સીના' એટલે દાનમાં આપેલી “સિંહ” નદિના પશ્ચિમ કિનારા ઉપર આવેલું છે. તેની દક્ષિણમાં બરાબર ૩ માઈલ ઉપર “બબૂગામ” એટલે દાનનું “વવુલાલા;” આવેલું છે, અને “રતુંજાન’ થી પશ્ચિમે બે મૈલ ઉપર
મીરૂજગાંવ' છે, તે મિરિયઠાણ હોવું જોઈએ. છેવટે રસ્તજજુની ઉત્તરે આવેલા વરહ ગ્રામનું નામ “ગુરગાંવ' અને “ગુરગાંવ કેટ ” એ નામેથી ચાલુ રહ્યું છે. તે ઈન્ડીયન એટલાસ શીટ નં. ૩૯ માં “રજુન ' ની ઉત્તર પશ્ચિમે અનુક્રમે આઠ અને પાંચ મૈલ ઉપર આવેલાં છે. તિગવિ એ ડે. કુલી‘તુગાંવ ' હોવાનું સૂચવે છે. તે ઈન્ડીયન એટલાસ શીટ ૩૮ માં આપેલાં “સંગુર, ' સંગનેરની ઈશાન ઉત્તરમાં આશરે ૮ મૈલ ઉ૫રનું ગામ છે, તે “ ૨jજુન ' થી વાયવ્ય ઉત્તરમાં આશરે ૮૦ મૈલ દૂર હશે. મયરખડી જ્યાંથી દાન આપ્યું હતું, તેને માટે જુઓ ડો ફલીટનું ‘ડાઇનેસ્ટીઝ’ પા. ૩૯૬
આ નળ કહ્યું છે તેમ આ દાન એક સૂર્યગ્રહણ સમયે અપાયું હતું, અને તે તિથિ શક સંવત ૭૦ (શબ્દમાં જ આપ્યું છે ) અને સંવત સર્વજિતના શ્રાવણ કૃષ્ણ પક્ષ પડવાની છે. અગાઉ હું કહી ચુ છું – ( એ. ઈ. એ. વ. ૨૩ પા. ૧૩૧, નં. ૧૦૮ અને સરખા છે. ર૫ પા. ૨૬૭, ૨૬૮ અને ૨૯૨)-કે શક સંવત ૭૩ = ગતરી આ તારીખ ૨૭ મી જુલાઈ ઈ. સ. ૮૦૮, જે વખતે હિંદુસ્તાનમાં સંપૂર્ણ સૂર્યગ્રહણ દેખાયું હતું, તે દિવરાને મળતી આવે છે. સર્વજિત સંવત તારીખ સાથે ઉત્તરની ગણત્રી પ્રમાણે જોડી શકાય છે, કારણ કે ચોકકસ સરેરાસ ગણત્રીની પદ્ધતિ મુજબ સર્વજીત ૨૬મી , ઈ. સ ૮૦૮ને દિવસે પૂરું થયું હતું, અને દક્ષિણની રીતિ પ્રમાણે સર્વજિત શક-સંવત ૭૩૦ ચાલુની બરાબર થાય છે.
બીજા પતરામાં અને હંમેશ મુજબની દાન મેળવનારને નિર્વિને ઉપભોગ કરવા દેવાની આજ્ઞા છે. અને ખોવાઈ ગયેલા ત્રીજાં પતરામાં આ કંઈ ઉલ્લેખ તથા આશીર્વાદ અને શાપના થડા લેક હશે એવું માની શકાય.
For Private And Personal Use Only