________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
दह २ जाना लामांधी मळी आवेलां ताम्रपत्री
३९
અને તેનું રક્ષણ કરવું, અને આમ કહેવાયું છે કેઃ-સગરથી માંડીને બહુ નૃપાએ ભ્રમના ઉપબાગ કર્યાં છે. જે જે સમયે જે ભૂપતિ હશે તેને તે સમયે તેનું ફળ છે. અને અજ્ઞાનના ધનિમિ રથી આવૃત થએલા મનવાળા જે માણસ આ દાન જપ્ત કરશે અથવા તેમાં અનુમતિ આપશે તે પંચમહાપાતકના અને અન્ય ન્હાનાં પાપાના રાખી થશે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( પં. ૨૩) ભગવાન વેદ વ્યાસે કહ્યું છે કેઃ—ભૂમિદાન દેનાર ૬૦ હજાર વરસ સ્વર્ગમાં વસે છે અને તે જપ્ત કરનાર તેટલાંજ વરસ નરકમાં વાસ કરે છે. પૂરાતન ધર્મ, અર્થ અને યશની ઉત્પત્તિ વાળાં દાના પ્રતિમાને અર્પણ થએલી નિકત માલા જેવાં છે. કયા સુજન તે પુનઃ પાછાં લઇ લેશે ? તમારાં અથવા અન્યનાં કરેલાં ભૂમિદ્રાનનું, હું નૃપામાં શ્રેષ્ટ નૃપ | રક્ષણ તું સંભાળ પૂર્ણ કર.. દાન દેવા કરવાં દાનની રક્ષા અધિક છે.
( પં. ૨૬) માધવના પુત્ર સંધિવિગ્રહાધિકૃત રેવથી લખાયુ છે.
( પં. ૨૭ ) શ્રી વીતરાગના પુત્ર શ્રીપ્રશાન્તરાગના ારા આ સ્વદુસ્ત છે.
For Private And Personal Use Only