________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૦
गुजरातना ऐतिहासिक लेख તેમ જ વળી ભહરડા ગામમાં (પં. ૩૯) એક ખંડ નિપજવાળી ૧૦૦ પાશ ભૂમિ આપી છે. તેની સીમાઃ–પૂર્વે ઘટેલાણા ગામની હદ; દક્ષિણે સમડીયા ગામની હદ; પશ્ચિમે ગામ વહાણની હદ; અને ઉત્તરે સીવલીયા ગામની વહુણિની હદ છે (પં. ૪૧ )
“આ વાપી અને પ્રપ (પં. ૪૫) ને લગતું ખર્ચ માધવને શિર છે અને તેમ થાય ત્યાં સુધી માધવ અને તેનાં સંતાનોની પરંપરા આ ચાર ખંડ નીપજવાળી જમીન મેળવી શકશે.
“[ પછી ક૭ પંક્તિમાં આશીર્વાદાત્મક અને શાપ આપનાર એક હેક છે. તે પછી દાનપત્રના સાક્ષીઓનાં નામની યાદી આપેલી છે, જેમાં તેમનાથદેવને સ્થાનાધિકારી અથવા સ્થાનપતિ દુર્વાસુ, વિસઠેશ્વર દેવના મઠને સ્થાનપતિ વિમ્પલજ (પં. પ૦) કેદાર દેવના મઠના સ્થાનાધિકારી બ્રહ્મા, કપાલેશ્વરી દેવના મંદિરને થાનપતિ ક્ષદ જા (પં. ૫૧ ) બ્રહ્મપુરી ગામના ઈક્ષા (?) (પં. પર) પ્રાગ્રાટ શ્રેષ્ટિ ઘણીગ (પં. ૫૪); અને ગુર્જર મહાજન અને શ્રેષ્ટિ યજકનાં નામનો સમાવેશ થાય છે ]”
વાપી ખલક, કથ્થક અથવા કરછક, ગોપથે અને ગોપ્રચારક્ષેત્ર (ચ) ભેગવટાનાં છે (પં. ૫૫) દૂતક કદાચ સેમરાજદેવ પિતે જ છે અને ધર્મવહિંકામાં દંતકથી આજ્ઞા અમલમાં મૂકાઈ છે અને ત્રાંબાના પતરા પર આજ્ઞાપત્ર લખાય છે (પં. પ૫ )
For Private And Personal Use Only