________________
Shri Mahavir Jain Aradhana Kendra
4
૧. પ્રસ્તાવના—— અ) વંશાવલી.૧. મૂલરાજ ૧ ( પહેલે ).
૨. ચામુ રાજ
૩. દુ ભરાજ
૪. ભીમદ્રેય. ૧
www. kobatirth.org
गुजरातना ऐतिहासिक लेख
નં૦ ૩—ના સારાંશ.
૫. કર્ણદેવ, બૈલેાકયમí.
૬. જર્યાસહદેવ–અવન્તિપતિ, ત્રિભુવનગણ્ડ અને વર્વરકપર વિજય મેળવનાર અને સિદ્ધ ચક્રવત્તિ. ( સિહોના ચક્રત્ત )
૭. કુમારપાલદેવ-શાકંભરીના રાજાને યુદ્ધમાં જિતનાર.
૮. અજયપાલદેવ-શિવના પરમ ભક્ત અને સપાદલક્ષના રાજાને નમાવનાર.
૯. મૂલરાજ. ૨ ( બીજો ) ગર્જનકના રાજાના યુદ્ધમાં પરાજય કરનાર
૧૦. ભીમદેવ-અભિનવ ( બીજો ) સિદ્ધરાજ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ખ) અણહુિલપાટકમાં રાજ્ય કરતા ભીમદેવ, અગંભૃતા અથવા ગંભૃતાના રાજપુરૂષા અને નિવાસીઓને વિક્રમ સંવત ૧૨૬૩, શ્રાવણુ સુદી ૨ ને રવિવારે નીચેનું દાન જાહેર કરે છે.
૨ દાન ઈંદિલા ગામ. તેની સીમા
( અ ) પૂર્વમાં દેઉલવાડા ગામ ( ખ ) દક્ષિણે કાલ્હેરી ગામ..
(ક) પશ્ચિમે રોષદેવતિ ગામ ( ૮ ) ઉત્તરે ધારીયાવિલ ગામ,
૩ દાનનાં પાત્ર—રાણા સમસિંહ ચહુમાનની પુત્રી રાણી લીલાદેવીએ કરીરા અને માલકતરી ગામા વચ્ચે લીલાપુરમાં બંધાવેલાં ભીમેશ્વર અને લીલેશ્વરનાં મંદિરે અને તે જ સ્થળનાં પ્રપા અને સત્રાગાર,
૪ રાજપુરૂષા-દાનના લેખક કાયસ્થ, ઠાકુર કુમારના પુત્ર (એટલે ચીક્ રજીÇાર ) મહાક્ષપલિકા ઠાકુર વારિન|| (૨) કૃતક મહાસાંધિવિગ્રહિક ઠાકુર સૂધ( )
↑ અહિં દર્શાવેલા બધા રાજાએ આ દાનપત્રમાં અને પછીનાંમાં મહારાજાધિરાજ પરમેશ્વર અને પરમભટ્ટારકના ઈકામા ધારણ કરે છે, જેથી તેઓ ઉચ્ચ ગુણવાન અને શિવના ઉપાસકા હતા, એમ જણાઈ આવે છે. । વિમ ગામથી પાટણના રસ્તામાં આવેલું કાલરી ગામ પ્રદાચ હોય. સરીન ને બદલે ભુલ હરો.
14
For Private And Personal Use Only