SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख સિંહ અને કુમારપાલદેવનાં અણહિલવાડ રાજ્યમાં ઉદયપુર પ્રથમથી જ આવ્યું હતું, એ આગળના લેખ ઉપરથી આપણે જાણતા હોવાથી આ લેખનું એતિહાસિક મહત્વ એટલું જ છે કે, તેના પછી ગાદીએ આવનાર અજયપાલદેવની સાબીત થઈ શકે તેવી તારીખ, આપી છે. આ લેખની તારીક, ૧ લી પંક્તિમાં, આંકડાઓમાં જ “ સંવત ૧૨૨૯ મ, વૈશાખ શુકલ પક્ષ ૩ ને સોમવારે” આપી છે. અને ૭ મી પંકિત પ્રમાણે, જે દાન લેખમાં આપ્યું છે તે અક્ષય તૃતીયાને દિવસે “યુગાદિના પ્રસંગ ઉપર એક સદ્દગત પુરુષ( કદાચ દાતાના પિતામહ)ના શ્રેય માટે અપાયું હતું. એટલે અજયપાલદેવના રાજ્યની ભરોસાપાત્ર મળેલી ત્રીજી તારીખ, સોમવાર, તા. ૧૬મી. એપ્રિલ, ઈ. સ. ૧૧૭૩, દેશી દક્ષિણનાં પૂરાં થયેલા વર્ષ ૧૨૨૯ વષથવા દક્ષિણનાં ચાલુ વર્ષ ૧૩૦ના વૈશાખ શુદિ ૨, છે. અને તેણે પૌષ સુદિ ૧૨ ને દિવસ રાજ્ય શરુ કરી ત્રણ વર્ષ સુધી રાજય કર્યું હતું એવી ચાલુ કથા જે સત્ય હોય, તે અજયપાલને રાજ્યારોહણને દિવસ ૨૮ મી ડિસેંબર ઈ. સ. ૧૧૭ર =વિક્રમ ૧૨૨૯ પુરાં થએલા અથવા ૧૨૩૦ ચાલુના પોષ સુદિ ૧૨ ને હા જોઈએ. દાન આપનાર શ્રી લુણપસાક એ સંસ્કૃત “ઝવળતરા”નાં પ્રાકૃત રૂપ “ઝોળvણાવ”ને અપબ્રશ છે એ ચાખ્યું છે. આજ નામનું બીજું રૂપ “પાગ” છે. તે અગાઉ પ્રસિદ્ધ કરેલાં છે. ૬ પા. ૨૧૦ માં વિક્રમ સંવત ૧૩૧૭ નાં તામ્રપત્ર દાનની ૧૩ મી પંક્તિમાં આવે છે. ત્યાં લથપસાજદેવનું વર્ણન “રામુક” તથા તે લેખમાં આપેલાં દાનના દાનાના દાદા તરીક કરેલું છે. અને, જે કે પિતામહ અને પૌત્ર વચ્ચેને ૮૮ વર્ષનો સમય જરા લાંબે લાગે તો પણ તે આપણું દાનનો લણપસાક હોય એ હું અસંભવિત માનતા નથી. આ લેખમાં બતાવેલાં સ્થળામાં, ભેલ્લસ્વામિન એ ઉદયપરની દક્ષિણ ૩૪ માઇલ ઉપર બેઠવા નદીના પૂર્વ કાંઠા ઉપરનું હાલનું ભેલ્લા શહેર હોવાનું ચોક્કસ થઈ ચૂકયું છે. બીd ગામે તથા ભંગારિકા, જે “બી' લેખમાં પશું આપ્યું છે, તેઓ હજી આળખાયાં નથી. . ૦ છે. ગુરહર મને જણાવે છે કે વિચારશ્રેણી પ્રમાણે અજયપાલને પર્વજ કુમારપાલ વિક્રમ સંવત ૧૨૨૯ પોષ સુદ ૧૫ ને રાજ સજરી ગયે; અન્ય પ્રબંધે પ્રમાણે તે તારીખ વિક્રમ સંવત ૧૨૩૮, ષ સુદ ૧૨ હતી મી. કાથવટે કીતિકૌમુદીની પ્રસ્તાવન માં પા. ૧૩ માં ૧૨૩૨ દ્વાદશી- ફાલ્યુન સુદિ એમ તારે કરે છે, જે રાન્યાહણની તારીખ પેટી જ લેવી જોઈએ. અને જે તેના મૃત્યુની ચાલતી આવેલી તિથિ કદાચ હરો. ધર્મસાકરના પ્રવચન પરીક્ષા “માંના :૨૦ મનવું વર્ષ ૩ એ પ્રમાણે છે. જુઓ, . ભાંડારકરને ૧૮૮૩-૮૪ને રીપે પાનું ૪૫ x જ. એ એસ , , ૫, ૧૧ અને ૧૨૭ For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy