________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
નં૦ ૧૫૦
'
ગ્વાલીયરમાં ઉદયપુરમાંથી મળેલા ત્રણ લેખા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મી, ફ્ટે મને આપેલાં બિગ્સ ઉપરથી નીચેના લેખો પ્રસિદ્ધ કરૂં છું. તેમને જનરલ સર એ. કાર્ને હામે તે બિગ્સ આપ્યાં હતાં. અસલ લેખે ગ્વાલીઅર સ્ટેટમાં આવેલું ઉદયપુર નામનું નાનું શહેર છે, જે પ્રથમ માલવાના રાજ્યનો ભાગ હતા તેમાં છે. આ શહેર ઈંડીયન એટલાસ કવાર્ટર શીટ નં. પર, લે. ૨૩ ૫૪' ઉત્તર; માં ૭૮૭” પૂર્વ, ઉપર છે. એ ’ અને ‘ સી’ લેખા મહત્ત્વના છે. કારણ કે, તે ઉપરથી જણાય છે કે અણુલિવાડના ચૌલુકય રાજાએ માલ વાના રાજાઓને વારંવાર હરાવ્યાની ખેડા ખેાગ નથી તથા બી લેખ તેની તારીખ, તથા • સીમાં અતાવેલા એક ભાગનું નામ તેમાં આવતું હાવાથી ઉપયોગી છે. ઉદયપુરમાં એક બીને પણ લેખ છે એ હું જણાવવું જોઈએ તેની ૩ જી પંક્તિમાં તે લેખ જયાસંડુના રાજ્યના સમયમાં લખાયા હૈાવાનું જણુાવ્યું છે. લેખ ‘એ ’ માં બતાવેલા કુમારપાલની પહેલાં આ જયસિંહ થયા હતા. રાભગની ખરાબ સ્થિતિ ને લીધે તે લેખ હાલ પ્રસિદ્ધ થઈ શકે તેમ નથી. તે રાંબગના ઉપર પેન્સીલથી લખેલી હકીકત ઉપરથી જણાય છે કે આ લેખ તે શહેરના મોટા મંદિરના પ્રવેશદ્વારની બહાર છે, અને આશરે ૨' ૮' હાની × ૧'પ” ઉંચી જેટલી જગ્યામાં તેના ઉપર ૧૨ પંક્તિઓ લખેલી છે.
‘બે ’કુમારપાળ્વને શિલાલેખ
( વિક્રમનું વર્ષ ૧૨૦ ? )
શહેરના મેાટા મંદિરના પૂર્વ તરફના પ્રવેશદ્વારની અંદર આ લેખ હાવાનું જણાવ્યું છે. તેના ઉપર આશરે ૧' પહાળી×૧’૧૧'' ઉંચી જગ્યામાં ૨૦ પંક્તિઓ લખેલી છે. પરંતુ આ લેખ અત્યારે અધુરા છે, કારણ કે, દરેક પંકિતની શરૂઆતમાં આઠથી દશ અક્ષરે નાશ પામ્યા છે, જે અક્ષરાએ હાલ જાળવેલાં લખાણની બરાબર જમણી બાહુમાં ઉપરથી છેડા સુધી આશરે ૮ ઇંચ પેહાળાઈની જગ્યા રોકી હુશે. અક્ષરેનું કદ ૧” થી ૧૪ વચ્ચે છે. લિપિ નાગરી અને ભાષા સંસ્કૃત છે. ખાકી રહેલા ભાગ ઉપરથી અનુમાન થાય છે કે આખા લેખ ગદ્યમાં હતા. એકંદરે લખાણ સુરક્ષિત સ્થિતિમાં છે, પરંતુ નીચેના ભાગનું રબિંગ કેટલેક સ્થળે ઝાંખુ હાવાથી તથા લેખ અધુરા હોવાથી, લેખના હેતુ વિષે હું એટલું જ કહી શકું છું કે, ઉદ્દયપુરમાં ઉદ્ગલેશ્વર ભગવાનના મંદિરને વસંતપાલ નામના માસે આપેલાં કેટલાંક દાનાની નાંધ માટે આ લેખ હુશે. આ માણુસના વંશનું નામ ૯ મી પંક્તિમાં આપ્યું છે. પરંતુ તે હું ચાક્કસ વાંચી શકતા નથી.
ઐતિહાસિક દૃષ્ટિએ ઉપયેગી ભાગ લેખમાં ૧-૮ પંકિતએમાં છે. તેમાંથી જણાય છે કે ઉપરનાં દાના અ[હિલપાટક ]ના રાજા કુમારપાલદેવના સમયમાં અપાયાં હતાં. તેણે શાકંભરીના રાજા તથા અવન્તીનાથ ( એટલે માલવાના રાજા એ બન્નેને હરાવ્યા હતા. તે વખતે યશે. ધવલ મુખ્ય-મંત્રિ હતા અને કાઈ રાજયપાલ જેને મહા-સાધનિક ક કહ્યો છે તથા જેને કુમારપાલ દેવે નિમ્યા હતા તે ઉદયપુરમાં રાજ્ય કરતા હતા. આ હકીકત ઉપરથી ચાક્કસ થાય છે કે જ્યારે દાના અપાયાં હતાં ત્યારે ઉદયપુર, અને તેની આસપાસના ભાગને અણહિલવા૬ના રાજ્યમાં સમાવેશ થતા હતા.
૧ તથા ૨ ઈ. એ. વે, ૧૮ પાર ક૪૧ છે. એક કિોને આ ડુાંદર વાર્તાના વાકપતિરાજના દાનપત્રમાં પણ દર્શાવેલ છે.ઇ, એ. વી. ૧૪ પા ૧૬
For Private And Personal Use Only