________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નં. ૧૪૯ ગિરનારના લેખા. નં. ૧૬
વિ. સ. ૧૨૫ ચત્ર. સુ. ૮
(નેમિનાથના મંદિરના ઉત્તર દવા બરફ ઘડી પડાના મંદિરમાં જવાના નાના દરવાજની પાસેના ઓરડામાં પશ્ચિમ ભંત ઉપર દક્ષિણ તરફ ).
अक्षरान्तर १ संवत १२१५ वर्षे चैत्रशुदि८ रवावधेह श्रीमदुजयंततीर्थे ___ जगतीसमस्तदैवकुलिकासत्कछाजाकुवालिसंवि२ रणसंघविठ. सालवाहणप्रतिपत्या सू० जसहडउ० सावदवेन
परिपूर्णा कृता । तथा ठ. भरथसुत ट. पंडि[त] सालि ३ वाहणेन नागजरिसिरायापरितः कारित [ भाग ] चत्वारि बिंबीकृत ४ कुंडकर्मातर तदधिष्ठात्री श्रीअंबिकादेबीप्रतिमा
देवकुलिका च निष्पादिता ।।
ભાષાંતર
“સ્વસ્તિ શ્રી સંવત ૧૨૧પ, ચૈત્ર શુદિ ૮ રવિવારે.” આજે અહીં શ્રીમદ્દ ઉજજયન્ત તીર્થસ્થાને સંઘવી ઠાકુર સાલિવાહનની અનુમતિથી શિપિ જસદ અને સાદે સમસ્ત જૈન દેવની પ્રતિમાઓ પરિપૂર્ણ કરી છે. તથા ભરથના પુત્ર પંડિત સાલિવાહને “નાગજરિસિરા” અથવા હાથીકુંડ દિવાલથી ઘેરી લીધેલ છે. જેમાં ચાર પ્રતિમા મૂકી છે. ઉપરના કહેલા કુડ પછી તેના પર બીઅંબિકા દેવીની પ્રતિમા અને મૂર્તિઓનું મંડળ ઉભાં કર્યો છે.
1 પી. બી. એ. બે, પા. ૨૫૦..
છે. ૬૧
For Private And Personal Use Only