________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
दह २ जाना कावीमां ताम्रपत्रो
''
વિલાસવૈભવ સરખા, સપાત્ર સાથે શ્રીના યાગ જેવા, ધર્મયજ્ઞ જેવા, યજ્ઞદાનના કાળ જેવે, પ્રેમના સદ્ગુણસમાન, શશીની નિર્મળ કલા જેવા, ( નિર્મળ કૃત્યેાના સમૂહ જેવા ), નિત્ય અલકારાથી ભૂષિત, પૂર્ણિમાના ચંદ્ર જેવા વદનવાળા, સ્નેહાળ, મૃદુવાણીવાળા, પ્રબળ શત્રુએ સાથે યુદ્ધામાં વિજયશ્રી પ્રાપ્ત કરનાર, અને શ્રી વીતરાગના અપર ( ખીજા ) નામવાળા શ્રી જયભટ હતા. સદ્ગુણાએ પોતાના શત્રુ કલિયુગના ભયથી તેનું શરણુ ઇચ્છતા હોય તેમ વિનયપૂર્વક તેને આશ્રય લીધો. વિદ્યુત્ સમાન પ્રકાશિત કીર્તિવાળા, સકલ જીવલેાકને આનન્દકારી, કાળા વાદળની માફક, અવસ્થ્ય ફલ વર્ષાવીને પ્રયિ જનેાની તૃષ્ણા અને સંતાપ દોષ તેણે દૂર કયા. તે શૂરવીર હોવા છતાં અપયશ લેવામાં ભીરૂ હતા ( અપયશથી ડરતા હતા ), તે તૃષ્ણુરહિત હાવા છતાં ગુણુપ્રાપ્તિના નિત્ય તરસ્યા હતા, તે પરમ દાની હતા છતાં પર યુવતિએનાં હૃદય ભંગ કરવામાં વિમુખ હતો. પટુ વાચાવાળા હૈાવા છતાં તે વાદવિવાદમાં શત્રુઓને દુર્વચને આપવામાં જડમુદ્ધિ હતા. તેનું રૂપ શીલનું વિરાધી ન હતું. તેનું યૌવન સત્ત( સદ!ચાર )નું વિરાધી હતું નહીં તેના વૈભવ દાન સાથે વિરોધી ન હતા. તેની ત્રિવર્ગની સેવા, પરસ્પર ત્રિવર્ગની પરસ્પર ) કલેશ કરવાની નિષ્ફળતામાં વિરોધી ન હતી. તેનું પ્રભુત્વ શાન્તિનું વિરાષી ન હતું. કલિકાળ( માં તેનું જીવન ) ગુણેા ના સંચય )માં વિરાધી ન હતું.
( ૫ક્તિ ૨૫) તેને પુત્ર, સજળ ધન વાદળમાંથી બહાર નીકળતા શશીનાં કરણુથી જાગૃત થએલા શ્વેત કુમુદ જેવી યશની વેલી( લતા )થી નભમંડલ છાયી નાંખતા, અનેક સમર સંકટમાં તેની સામે આવી સંહાર થયેલા શત્રુ સામન્ત કુલની પત્નીએના પ્રભાત સમયે રૂદનથી પોતાની અસિ(તલવાર)ના પ્રતાપ માટેથી જાહેર કરનાર, દેવ, દ્વિજ અને ગુરૂએનાં ચરણુક મળને પ્રણામ કરતાં પંક્તિએ પડેલા કાર્ય વામણનાં ઉજ્જવળ કિરણૈાથી વિરાજિત મુગટથી મંડિત શિરવાળે, દીન, અનાથ, આજારી, અભ્યાગત, યાચક અને વિપત્તિવાળા જનાના વૈભવ મનેરથ પૂર્ણ કરવાથી વૃદ્ધિ પામતા, સ્વર્ગપ્રાપ્તિના એક જ સહાય ધર્મસંચયવાળા પૂર્વે પ્રણયથી કાપિત થએલી માનિની જનેાના પ્રણામ પછી મધુર વચનથી ઉદ્ભવેલા પ્રસાદથી પ્રકાશિત થતા વિદુગ્ધ અને નાગરક સ્વભાવવાળા, વિમલ ગુણુનાં કિરણાના પજરમાં કલિનાં ધન તિમિરને નાંખનાર, પંચમહાશબ્દ પ્રાપ્ત કરનાર શ્રી ૪૬ કુશળ હાલતમાં સમસ્ત રાજ, સામન્ત, લેાગિક, વિષયપતિ, રાષ્ટ્રમહત્તર, ગ્રામમહત્તર, આધિકારિક આદિને જાહેર કરે છે કે :--
( ૫ક્તિ ૩૩) તમને જાહેર થાઓ કે કરેશ્વર વિષયમાં આવેલું શિરીષદ્રક ગામ ઉદ્ર સહિત, ઉપરિકરસદ્ગિત કાપવાની સર્વ વસ્તુ, વિષ્ટિ, પ્રતિભદિકાસહિત ભૂમિશ્ચિંદ્ર ન્યાયથી, સૈનિકાના પ્રવેશમુક્ત, ચંદ્ર, સૂર્ય, સાગર, પૃથ્વીના અસ્તિત્વકાળ સુધી પુત્ર, પૌત્ર અને વંશજોના ઉપભાગ માટે જમ્બુસરથી આવેલા અક્રરેશ્વર વિષયમાં શિરીષપદ્મના નિવાસી, અહવૃચ શાખાના, વત્સ ગોત્રના, આશ્વલાયનસ સબ્રહ્મચારી, બ્રાહ્મણ ભભટ્ટ અ ધ્યાપક તથા ગોપાદિત્ય તથા ભટ્ટિગણું, વિશાખ, અગ્નિશમાં અને દ્રોણુ કાશ્યપ ગોત્રના ભટ્ટ દામ તથા વત્ર, અવચ્ચે વાજસનેય શાખાના, ડૌન્ડકીય ગેત્રના, કવ સબ્રહ્મચારી બ્રાહ્મણ તાપ શર્મા અને બીજો નાપિશો, અને દત્તસ્વામી, અને ભાગસ્વામી, અને પિતૃશર્મા અને ટ્ટિ અને દ્રોણુ ધમ્રાયણુ ગોત્રના કર્ક આધ્યાપક અને અલૂક,—-કૌન્ડિન્ય ગેાત્રના વાશમાં અને શૈલ અને ઘોષ અને મહાદેવ અને આવ- માર્ગેાત્રના ધર અને વિશાખ અને નન્દ્રિ અને રામિલ—હારિત ગોત્રના ધર્મધર--છાન્દોગ્ય ભરદ્વાજ ગોત્રના કૌથુમ સબ્રહ્મચારી બ્રાહ્મણ ઇન્દ્રશમાં અને આદિત્યરવિ અને તાપિશૂર અને ઇન્દ્રશર અને ઈશ્વર અને ધર અને દામધર અને જો ઈશ્વર ભરૂકચ્છથી આવેલા ભૈરજ્જિકામાં નિવાસ કરતા અથર્વ વેદમાં નિપુણ ચાલી ગાત્રના પિપ્પલાદ સબ્રહ્મચારી બ્રાહ્મણ ભદ્ર અને વાયુશમાં અને દ્રોણસ્વામી અને દ્રાત્યિ
For Private And Personal Use Only