SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir इन्द्रराज ३ जानां वे दानपत्री ( કલેક. ૧૦ ) દિગ્યાત્રા સમયે કુંદકુસુમસમાન ઉજજવળ કીર્તિના સમરત ભુવનના યાત્રા પ્રવાસ માટે તત્વસ્તિ)કુમ્ભ, અને લક્ષ્મીના-કરના તળમાં પૂર્ણ ઈન્દુના બિસ્મસમાન ઉજજવળ વિલાસ કમળ સમાન વેતછત્ર કોસલેશ્વરના કંપતા કરમાંથી યુદ્ધમાં ઝુંટવી લીધું અને અન્ય (બીજો ) ઉત્તર(દેશ)ને નૃપ પાસેથી તેના યશ સમાન હતું તે ઝુંટવી લીધે, ( લોક ૧ ) તેમાંથી બ્રિજેને માન આપનાર જગજીંગ જ , તેણે તેના પુત્ર મહારાજાધિરાજ શ્રી વલભને જન્મ આપ્યો ( ક. ૧૨ ) જેવી રીતે સાગરમાં ડૂબી ગએલી પૃથ્વીને પુનઃ ઉદ્ધારીને વિષ્ણુ વીર નારાયણ છે, તેમ પ્રતાપ ધનવાળે આ નૃપ ચૌલુકયના રસાગરમાં ડૂબી ગએલા રદ્રરાજ્યના યશને પુનઃ ઉદ્ધારીને વીરનારાયણ (ઉપનામ ધારનાર ) થયે. ( કલેક. ૧૩ } જેમ માળી દંડથી કંટક દૂર કરી, મૂળ સહિત ઉખાડેલા રસ્તંભવાળા ચણકેને બાળે છે તેમ સ્તંભ પુરીનો પૂર્ણ નાશ કરનાર શત્રુ ચડ ચૌલુક્યોને, દંડથી દુર્જનોને નમાવી નાશ કર્યો. ( ક. ૧૪) કદલી વૃક્ષ સમાન ચૌલુકય વંશને નાશ કરનાર, કેતુમાંથી વિમળ ચરિતવાળે, કર્ણપટકથી સતત પાન થયા છતાં જેને ઇન્દુ સમાન ઉજજવળ યશ ભ્રમણ કરે છે તે કૃષ્ણરાજ, બીજે, જન્મ્યો હતો. ( ક. ૧૫ ) વાદળાં આવી જ્યારે અતિ મુશળધાર વૃષ્ટિ થાય છે અને નભમાં ગોળ મેઘધનુષ દેખાય છે ત્યારે વૃદ્ધ જને, ગર્જતા ગુર્જર સાથેના તેના યુદ્ધનું આમ વર્ણન આપે છે. કિરણે ફેંકતાં રનોથી જડિત ધનુષ તેણે કેપમાં આમ ખેંચ્યું: શત્રુના યોદ્ધાએનાં શિર તરફ તેણે આમ શર છોડ્યાં.” ( શ્લેક. ૧૬ ) તેનાથી શત્રુગણુને હણનાર, મદનથી અધિક રૂપવાન, શક્તિદેવીને વલભ, જેના દરેક કરનાં તલ દવજ, કમળ, શંખનાં ચિન્હથી પ્રકાશતા ચક્રનું સ્વરિતચિહ્ન ધારતા અને જે મહિમામાં આમ વિણુ કરતાં અધિક હતો તે શ્રી જશવંગ જમ્યો હતો. ( ક. ૧૭ ) હૈહય વંશમાં સહસ્ત્રાર્જુન નૃપ હતો જેણે ગર્જતા અને અજિત રાવના પ્રબળ અને વિરાજતા લાંબા ભૂની ખણસ શાન્ત કરી અને જેના યશના અને નામના પ્રસરતા અક્ષરોએ, જેના કર્ણમાં વિશ્રાંતિસ્થાન પ્રાપ્ત કરી, અને અમતના ઘટ્ટ રસ વડે સિદ્ધાથી લખાઇને, દિગદિવાલો વ્યાપી નાંખી. ( . ૧૮ ) જે શત્રુઓના વંશને પરશુ સમાન હતો, તેના વંશમાં કેકલ ભૂપનો પુત્ર કીર્તિમાન્ નૃપ શ્રી રણવિગ્રહ ચેદીશ્વર થયે. જેમ સર્વ કલા વિનાને ઇન્દુ કૃષ્ણ પક્ષને અંતે સૂર્યબિંબમાં પ્રવેશ કરે છે તેમ, જે સામંતના મંડળમાં અરિની અંગનાઓને અલંકાર હતો તેણે દરેક દુર્બળ ભૂપમાં તેમના પક્ષનો નાશ કરીને પ્રવેશ કર્યો. | ( થ્યા. ૧૮) જેવી રીતે સાગર જે અતિ ઉજજવળ કિરણોવાળા સર્યનો નિવાસ છે. તેમાંથી લક્ષમી કરમાં કમળ સહિત પ્રકટી તેવી રીતે જે ગુણનિધિ હતા, ઉજજવળ પ્રતાપના નિવારણસ્થાન સમાન હતો, તેમાંથી કમી નામે પુત્રી અવતરી હતી. યદુવંશના કુમુદને શશિ સમાન, સુંદરીઓનાં હદય અનુરંજનાર જગતુંગદેવ રવિગ્રહની પુત્રી લક્ષ્મીને પર –જેમ હરિ લક્ષમી દેવીને પરણ્યા હતા. | ( શ્લોક, ૨૦) જેમ હુરિ અને લક્ષમીથી ચાર સાગરના કિનારા સુધી વિખ્યાત પ્રતાપવાળે, શત્રુઓને ઘંટી સમાન, સુંદરીઓના મનમાં વસનાર, સર્વ જનને આશ્રય સ્થાન સમાન, ૧ નાવિન અથવા તેમનું કા For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy