________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
गुजरातना ऐतिहासिक लेख
૭ ધ્રુવ ૧.
૮ ગોવિંદ ૩, 'પૃથ્વીવલભ.
બી-ગુજરાતશાખ. ૧ ઇંદ્ર ૨.
૯ શવ,
અમોઘવી,
૨
કકક ૨ ( શક ૭૩૪)
અમોઘવર્ષ.
૪ ધ્રુવ ૨
નિરૂપમ
૫ અકાલવર્ષ
શુભનંગ.
૬ ધવ ૩.
અનિર્દષ્ટ
ગેવિંદ ધારાવર્ષ,
બળવાખોર નિરૂપમ. મુખ્ય અથવા દક્ષિણ વંશની બે ઉપયોગી હકીકત આપણે જાણી શકીએ છીએ. એક તે, કt ણ ૧ લાએ શુભતુંગ બિરૂદ ધારણ કરેલું જણાય છે, અને “રાજાધિરાજ મહારાજા” નો ઈલકાબ તેણે એક કઈ રાય અગર રહ૫ ઉપર મેળવેલા વિજ ઉપરથી ધારણ કર્યો હતો.
આ બન્ને બાબતો કવીનાં દાનપત્રમાં પણ જણાવી હતી. પરંતુ તેને લગતા ૧૩ અને ૧૫ કલેકે ભુંસાઈ ગયા હોવાથી તે સમજી શકાયા નહોતા. આ રાહણ કર્યું હતું તે કહી શકાતું નથી. આવું નામ ફકત મેવાડના રાજાઓના લિસ્ટમાં મળી આવે છે. ઈ. સ. ૧૨૦૦લગભગ રાજ્ય કરતા એક રહ૫ પ્રોફેસર એચ. એચ. વિલસન બતાવે છે. અલબત્ત એ માણસ કણું ૧ લાને શત્રુ હોઈ શકે નહીં. બીજું, ગેવિંદ ૩ જાને પુત્ર જેને અમેઘવર્ષ કહેવામાં આવે છે તેનું ખરું નામ આપણે પહેલી જ વાર સાંભળીએ છીએ. (લે. ૨૩, ૨૪ ) અને તે શર્વ હતું. ગોવિદ ૩ જાને તેના અનુજને “સ્વામિન' કહીને ઇંદ્ર ૨ જા અને તેના અનુગામીઆની પરતંત્ર સ્થિતિ આપણુ દાનપત્રમાં જોખી રીતે જણાવી આપી છે. એક બીજી ઉપયોગી હકીકત એ છે કે, આ દાનપત્રમાં ગોવિંદ જ થાનું, જે ઈંદ્ર ૨ જાને બીજો પુત્ર હતો અને જે કાવીનાં પતરાં જણાવે છે તે મુજબ તેના બંધુ કર્ક અથવા કકક ૨ જાની પછી ગાદીએ આવ્યો હતો, તેનું નામ આપ્યું નથી. આપણુ દાનપત્રમાં કકક ૨ જાની પછી તરતજ વર્ણવેલે કકક ૩ જાન ગોવિંદ ૪ થે કાકે હોવાથી, એ વધારે સંભવિત છે કે કકક ૨ જે તેના પુત્રને સગીર છોડીને મરણ પામ્યો હોવો જોઈએ અને ગેવિંદ ૪ થાએ પિતાના ભત્રિજાને કાયદેસર વારસે છીનવી લીધું હોવો જોઈએ. કકક ૩ જાના પ્રપૌત્રે જાહેર કરેલાં એક દાનપત્રમાં ગુજરાત રાઠેડોનાં લીસ્ટમાંથી એનું નામ ઈરાદાપૂર્વક અને રાજ્ય દેહની શિક્ષા તરીકે આપવામાં આવ્યું નહીં હોય. ગુજરાતના અત્યાર સુધી ન હતણૂવામાં આવેલા ચાર રાઠોડ
For Private And Personal Use Only