________________
મુમુક્ષુજિજ્ઞાસુ વર્ગ આવા ઉત્તમ ગ્રન્થરત્નના સ્વાધ્યાય દ્વારા શ્રી જિનશાસનના અને આત્મસાત્ કરીને આમધ્યેય સિદ્ધ કરે એવી સદ્ ભાવના.
અન્યના મુદ્રણમાં અશુદ્ધિઓ ટાળવા માટે જાગૃતિ રખાયેલી હોવા છતાં દષ્ટિદેષાદિથી રહી જવા પામી હોય તે તે સુધારીને વાંચવા સજજને કષ્ટ કરે. - આ પાર્કથનના લેખનમાં કોઈ જિનાજ્ઞા વિરુદ્ધ પ્રમાદ થવા પામ્યું હોય તે તે બદલ મિચ્છામિ દુક્કડમ. શ્રી હીરસૂરિ જૈન ઉપાશ્રય.
લિ. મુનિ જ્યસુંદર વિજય મલાડ, ભાદરવા વદ ૨
તત્ત્વનું સાચું અવલોકન કરવા માટે, તથા પહેલાથી ૧૪ મા ગુણસ્થાનકમાં વ્યાપક ધર્મના સ્વરૂપનું સાચું દર્શન પ્રાપ્ત કરવા માટે અને ઉપદેશમાંથી એકાન્તવાદને ટાળવા માટે સતત નજર સમક્ષ રાખવા જેવા અનેક આખ્ત વચનેમાંથી થડા નીચે અનુવાદ સહિત આપ્યા છે. - શ્રી મહેશ્વરસૂરિવિરચિત પ્રાચીનતમ “નાણુપંચમી કહાઓ' ગ્રન્થ પૃષ્ઠ ૭૫-૭૬ : લે. ૪૮૮ થી ૪૪
'अह सनियाणं एयं तवचरणं पंचमीए संबद्धं ।
संसारपवड्ढणयं काऊणं जुज्जए कहं णु ? ॥४८८॥ અર્થ:-(સવાલ થાય છે કે-) પંચમી સંબદ્ધ આ તપશ્ચય (સૌભાગ્યાદિ હેતુથી દર્શાવેલી તપસ્યા) નિદાનયુક્ત હેવાથી સંસારવર્ધક છે માટે કઈ રીતે ઉચિત ગણાય? (૪૮)
एवं पि हु अजुत्तं जं भणियं सुट्ठ दुट्ठरुद्वेहिं ।
जम्हा पवित्तिहे निद्दिट्ठ एवमाईयं ॥४८९॥ અર્થ -ઉત્તર આ છે કે દુષ્ટ અને રુષ્ટ લોકોએ આવું (ઉપરના લેકમાં કહ્યું તેવું) જે કહ્યું તે અત્યન્ત અયુક્ત છે. કારણ કે (ધર્મમાં) પ્રવૃત્તિ કરાવવા માટે આવા પણ તપે કહ્યા છે. (૪૮૯)
___ पढमं सनियाणाओ वयाओ जेणेत्थ होइ लोयाणं ।
सव्वपवित्ति धम्मे पाएणं तेण न हु दोसो ॥४९॥ ' અર્થકારણ કે પ્રથમ તે સનિદાન વ્રતથી જ પ્રાયઃ લોકોની સર્વ પ્રવૃત્તિ ધર્મમાં થતી હોય છે. માટે કઈ દેષ નથી. (૪૯૦)
सणियाणं पि हु सेयं तवचरणं भावसुद्धि-संजणयं । पारंपरेण भणियं सुद्धत्तमिमस्स वि सुयंमि ॥४९१॥