________________ દિવ્યદર્શન ટ્રસ્ટ પ્રકાશિત ન્યાયવિશારદું પૂજ્યપાદ્ આચાર્યદેવ શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજની કલમે લખાયેલું અને લખાતું સાહિત્ય એટલે 0 નૈતિકતાને ઘડતું સાહિત્ય " 0 ધાર્મિકુ સંસ્કારોને પોષતું સાહિત્ય 0 ત્યાગ ને વૈરાગ્ય વધારતું સાહિત્ય 0 આરાધનામાં જોમ પૂરતું સાહિત્ય o જટિલ સમસ્યાઓનું ઉકેલ આપતું સાહિત્ય પૂજ્યપાદશીનો આજ સુધીમાં સિત્તેરથી વધુ ગ્રંથો પ્રકટ થયાં છે વૈરાગ્યપ્રેરક અને વૈરાગ્યપોષક તલસ્પર્શી વિવેચના, પૂર્વાચાર્યોના ગ્રંથોની આના સંદર્ભમાં તર્કબદ્ધ અનુપ્રેક્ષા, વિષયની સરળ સર્વાગીણ છણાવટ એ પૂજ્યપાદશ્રીની આગવી અને અલગ વિલક્ષણતા છે. ઉચ્ચપ્રકાશને પંથે ધ્યાન અને જીવન નવપદ પ્રકાશ પરમતજ, યોગદ્રષ્ટિસમુચ્ચય શાસ્ત્રવાર્તા સમુચ્ચય આદિ ગ્રંથોમાં પૂજ્યશ્રીની તાર્કિક વિવેચનાનો વિમળ સ્પર્શ થયો છે. યશોધરમૂનિ રૂકમી રાજા, મહાસતી કષિદત્તા. મહાસતી સીતા આદિ ચરિત્રો પણ પૂજ્યશ્રીએ પોતાના મૌલિક ચિંતનથી લખ્યાં છે. 0 પરમાત્મભકિતમાં પ્રાણને ભીંજવવા માટે 0 ત્યાગ-વૈરાગ્યને વધુ સુદ્રઢ કરવા માટે | 0 ગહન તત્ત્વોની સુસ્પષ્ટ સમજણ માટે પરમતેજ ભા. 1 (બીજી આવૃત્તિ). 30-00 પરમતેજ ભા. 2 25-00 યોગદ્રષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાનો ભા. 1, 25-00 યોગદ્રષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાનો ભા. 2 30-00 ધ્યાન અને જીવન ભા.૧-૨ દરેકના 7-50 સીતાજીના પગલે ભા. 1-2 દરેકના 7-50 પ્રતિક્રમણ સ-all I વૃત્તિ 20-00 આજે જ સૂચિપત્ર પ્રાપ્ય ગ્રંથો વસાવો અને પૂજ્યશ્રીન , 6 નિંદ મેળવવા માટે ‘દિ. સભ્ય બનો. | વાર્ષિક સભ્ય: રૂા. 20 | આજીવન સભ્ય: રૂા. 250-00 - વધુ માટે મળો યા લખો: દિવ્યદર્શન કાર્યાલય 1. કુમારપાળ વિ. શાહ, 68, ગુલાલવાડી, મુંબઈ-૪૦૦ 004 2. ભરતકુમાર ચતુરદાસ શાહ, 868 કાળુશીની પોળ , કાલુપુર, અમદાવાદ-૧ મહાવીર પ્રીન્ટર્સ ગાંધીચોક - સુરત