________________
પ્રાથનાથી ઇષ્ટફળ કેમ મળે? ]
wwwm
નહિ, વિષયાંધ બનાવે એવા વિષયે માગે જ નહિ, વિષયેની માગણી વિષય-લ'પટતાથી કરે જ નહિ, પછી ભવમાં ભટકતા થવાનુ ભયસ્થાન રહે જ શાનુ ? પૂછે-તે પછી ભવનિવેદ યાને વિષયવૈરાગ્ય હાવા ઉપર સાંસારિક વિષય ઈષ્ટ ફળ તરીકે કેમ માગે છે ? એને ખુલાસા આ છે કે, એ માગે છે તે,
(૧) અસમાધિ—આત ધ્યાન ટાળવા, (૨) ઉપાદેય ધર્માંની સ્વસ્થતાથી આરાધના
કરવા.
(૩) ગુણિજનને સ`પર્ક વધારવા...એવા એવા પવિત્ર આશયથી હુિલૌકિક ' અર્થાત્ સાંસારિક પદાથ ની માગણી કરે છે. હવે પૂછેા, ભગવાનને પ્રાર્થના કરવાથી ઈષ્ઠફળ કેમ મળે પ્ર− તે શુ' કશે! ધર્મ કર્યાં વિના માત્ર ભગવાન આગળ માગણી કરવા માત્રથી મળી જાય ?
!
ઉ− અહીં એ જુએ કે માગણી ક્યારે કરાય છે ? (૧) ભગવાનની દ્રવ્યપૂજાના ધર્મ કર્યા પછી અને (ર) ભાવપૂજા—ચૈત્યવ ંદનમાં ભગવાનના સ્તુતિ-ગુણગાનના ધમ કર્યા પછી, જય વીયરાય' સૂત્ર ખેલતાં ‘ઇઝ્ડ સિદ્ધી મગાય છે. એટલે ઇષ્ટની માગણી પાછળ ધર્મનું ખળ છે; તેમજ બીજી મહત્ત્વની વાત એ છે કે અરિહંત ભગવાનને અચિંત્ય પ્રભાવ છે, તેથી ભગવાનના અચિંત્ય પ્રભાવની શ્રદ્ધા રાખીને ઇષ્ટફળ માગવાથી મળી જાય છે.
“ ચાગષ્ટિ’’માં ક્ષુદ્રોપદ્રવ-હાનિ અને યાગિભક્તિ
આ જ હિસાબે અહીં કહ્યું કે ચે!ગીજનેાની ભક્તિના ધમ કરવાથી હિતનો ઉદય થાય છે, અને ક્ષુદ્ર ઉપદ્રવાની હાનિ થાય છે. એ ભક્તિ ધર્મીમાં આ તાકાત છે, ને શાસ્ત્રકાર આ એટલા માટે બતાવે છે, કે તમે ચેાગીનાની ભક્તિ અને બહુમાન આરાધો, તે તમારે આત્મ
૩૧
= ૨૪૧
---
હિતાના ઉદય થશે, અને ક્ષુદ્ર ઉપદ્રવે ફ્ર થશે.’ એટલે આ આશયથી યાગીજનાની ભક્તિના ધમ કરે તે એણે પાપ કર્યું, અધમ કર્યાં, એવું ન કહેવાય, એણે મેક્ષના આશય નથી માટે વિષક્રિયા કરી,’એમ પણ ન કહેવાય. કેમકે
અસમાધિ આ ધ્યાન ટાળવા વગેરેના પૂર્વોક્ત આશય એ નિમ ળ આશય છે, મલિન આશય નહિ; શુભ અધ્યવસાય છે, અશુભ અધ્યવસાય નહિ; અને
ધર્મ-પ્રવૃત્તિ કરવાની છે તે શુભ નિ`ળ અધ્યવસાય માટે કરવાની છે.
ધર્મ-પ્રવૃત્તિ કરીએ અને અધ્યવસાય મલિન થાય એવી ધમ−પ્રવૃત્તિથી આત્માનુ’ કલ્યાણ શુ થાય?
ચિત્તના અધ્યવસાય નિર્મળ કરવા હાય, નિર્મળ રાખવા હાય, તા ધ-પ્રવૃત્તિ ચાલુ રાખા, ને પાપ-પ્રવૃત્તિ બંધ કરો,
પ્ર-નિમ ળ અધ્યવસાય શા માટે કરવાના ? ઉ-નિમ ળ અધ્યવસાયેાથી પાપકમ તૂટે, ને અંતરાયે તૂટે. મલિન અધ્યવસાય અ ંતરાયે ’'ધાવે, અશુભ કમ ખ'ધાવે; જ્યારે શુભ નિર્માળ અધ્યવસાયથી અતરાય તૂટે, તે ધમ માં નવુ વી` પ્રગટે, જોમ પ્રગટે, ધમ યાગ અધિક ઉત્સાહથી સધાય.
યાગીની ભક્તિના આ નિમ ળ અધ્યવસાય વગેરે મહાન લાભા છે, તેથી સમજાય એવું છે કે ભક્તિની ઉપેક્ષા કરી જે સ્વાર્થ સાધવા એસે, ભલે ને શાષવાંચન, એને એના નિમળ અધ્યવસાય વગેરેના લાભ ન થાય.
ભક્તિના આ મહાન લાભા જોઈ ને તા ભક્તિ કરનારને ભક્તિ કરવાની મળ્યાના અપર પાર આનંદ હાય છે, ને એથી ભક્તિ કરવાની મળ્યાની કદરરૂપે કાંઈક ત્યાગ કરે છે, તપ કરે છે, દા. ત. આજે આ ભક્તિના લાભ