SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ચાગ પર પ્રેમ ] વ્યાખ્યાનમાં કથાઓ, હાસ્ય, ટૂચકા નહિ હાય અને યાગની ને તત્ત્વની વાતા–વિચારણા હશે, તા કહે છે ‘મહારાજ અહુ ઝીણું ઝીણું કાંતે છે. કયાં સુધી આ ચલાવશે ? વાર્તા ક્યારે આવશે ? ’ આ ખેલ શાના છે? કહેા, ચેાગતત્ત્વ પ્રત્યે એક પ્રકારની સૂગના ખેલ છે. પણ એને ખબર નથી, કે ચાંગની વાતા તા તારણહાર છે, મનનુ 'શાધન કરે છે. ચેાગની વાતા સાંભળતા જા, તેમ તેમ મનના કચરા સારૂં થતા આવે, ત્યારે ચાગની વાચિક-કાયિક સાધના એ વાણી અને કાયાનુ સંશાધન કરે છે, જ્ઞાનસાર’ શાસ્ત્ર ભાવસ્નાનનુ વિધાન કરે છે. ભાવસ્નાનમાં શુ કરવાનું ? આ જ મન-વચન-કાયાનું શુદ્ધિકરણ કરવાનું, ઉત્તમ ચેાગની સાધનાથી કાયાનું શુદ્ધિકરણ થાય. સૂત્રો-સ્તોત્રના પાઠથી વાણીનુ શુદ્ધિકરણ થાય. યાગકથાના શ્રવણથી મનનું શુદ્ધિકરણ થાય. મૂળમાં ચાગ અને ચેગકથા પર પ્રીતિ જોઈએ. એમાંય યેગ પર પ્રેમ હાય તેા ચાગકથા પર પ્રેમ આવે. ચાંગ પર પ્રીતિ શા માટે ? કહે, પ્રીતિ વિનાની સાધના લુક્ષી માલ વિનાની. માટે તે ચાર પ્રકારના સઅનુષ્ઠાનમાં પહેલુ પ્રીતિ-અનુષ્ઠાન મૂક્યું. પ્રીતિ હોય તેા અનુષ્ઠાન માલવાળું સદનુષ્ઠાન, પ્રીતિ ન હેાય હૈયાના ભાવ વિનાનુ લુખ્ખું અનુષ્ઠાન. પ્રીતિથી ચડિયાતુ ભક્તિ–અનુષ્ઠાન બતાવ્યું, પછી વચન અનુષ્ઠાન, અને છેલ્લે સૌથી ઉત્કૃષ્ટ અસંગ-અનુષ્ઠાન. પ્રીતિ -ભક્તિ-વચન-અસંગ અનુષ્કાના ઉત્તરોત્તર વિશિષ્ટ કોટિના છે. આમાં પ્રીતિ-ભક્તિ અંગે દૃષ્ટાન્ત ખતાવ્યાં કે પત્નીનાં કાર્ય કરાય તે પ્રીતિથી કરાય છે, અને માતાનાં કાય કરાય તે ભક્તિથી કરાય છે. પ્રીતિ કરતાં ભક્તિમાં વિશેષતા આ છે, કે ભક્તિમાં અંતગત પ્રીતિ તેા છે જ, ઉપરાંત બહુમાન છે. પત્ની પર એકલી પ્રીતિ છે, બહુમાન નહિ, ત્યારે માતા પર પ્રીતિય છે, ને બહુમાન પણ છે, ૨૯ [પ પ્રસ્તુતમાં યાગ ને યાગ કથાની સાધના પર પ્રીતિ હોય, ને એ સધાય તે સનુષ્ઠાન, એ લુખ્ખી નહિ, પણ સ્નિગ્ધ (ચાપડી-ભાવભીની) સાધના, ને તે અવન્ધ્ય-સફળ સાધના. આ પ્રીતિના મૂળમાં મમતા જોઇએ. મનને લાગે કે મારી તારણહાર સાધના.' જીવને દેહાદ પરથી દૃષ્ટિ ઊડીને આત્મા પર પરમાત્મા પર દૃષ્ટિ ગઈ છે. તેથી આત્મ-હિતકર પરમાત્માદિ પર મમતા જાગી છે, જામી છે, કહ્યું છે,સંસારરસિક-માક્ષરસિકની ભિન્ન ભિન્ન દૃષ્ટિ:વેદે પ્રત્યે યુટુને જ સર્વસસાળિાં મતિ: V जिने जनमते संघे पुनर्मोक्षाभिलाषिणाम् ॥ · અર્થાત્ બધા ય સંસારીઓને એટલે કે સંસારરસિક જીવને દૃષ્ટિ દેહ દ્રવ્ય (ધન) અને કુટુંબ પર હોય છે, ત્યારે મોક્ષાભિલાષી મોક્ષરસિક જીવાને દૃષ્ટિ પરમાત્મા જિનેશ્વરદેવ, જિનશાસન અને જૈન સંઘ પર હોય છે. આહ્વા જાય, પાછા જાય, ત્યાં મુખ્યદૃષ્ટિ ત્યાં પડે. દા.ત. જમવા બેસે ત્યાં સ’સારરસિયા એ જોશે કે જમણથી મારા શરીર ને મારી જીભને આનંદ કેટલેા મળે છે?' પછી ત્યાં એને ભગવાનના, ભગવાને કહેલ ભય–અભક્ષ્યને, તિથિ—અતિાથ ને, કોા વિચાર નહિ; ત્યારે માક્ષાભિલાષીને એ વિચાર હાય કે જમતા પહેલાં ભગવાનની ભક્તિ કરી કે નહિ? જમણ માં અભક્ષ્ય તા નથી ને ? આજે છૂટા રહી કશા તપ વિના જમું છુ, પણ આજે પતિથિ તે નથી ને? એમ, દા. ત. સ્નાન કરે તે, પહેલા સ’સાર રસિયા પેાતાના દેહને ઉજ્જવળ બનાવવા કરશે, ત્યારે બીજો પરમાત્માની પૂજા કરવા અર્થે સ્નાન કરશે. પહેલાની દૃષ્ટિ કાયાને સાફસુફ અને શેાભાભરી કરવા પર તથા કાયા–ઇંદ્રિયાને આનંદ મંગળ કરાવવા પર; ત્યારે બીજાને દૃષ્ટિ પરમાત્માની પૂજા ભક્તિ અને શેાભા વધારવા પર અને આત્માને આનઢ પમાડવા પર હાય છે, મ
SR No.020953
Book TitleYogdrushti Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1986
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy