SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાત્વ એ ગુણસ્થાન ? ] તપણુની જ એક દૃષ્ટિ. ષ્ટિ વિષયા કેમ મળે, મળેલા કેમ ટકે, અનિષ્ટ વિષયે કેમ ટળે,...' -આ જ એક લેશ્યા, આ જ એક લગન ! આમાં જ્યાં આત્મા પર દૃષ્ટિ જ નહિ, પછી ગુણ કચાંથી આવે ? વિષયમૂઢતાવશ જરૂર પડ્યે દયા ય કરે, પરંતુ એની મુખ્ય ચાંટ દુન્યવી વિષયા પર કે ક્રયા-દાનાદિથી સારા કિંમતી વિષયસુખા કેમ મળે ?’ એ રૃખીતા યા--ઢાનાઢિ ગુણ પણ વાસ્તવમાં આત્માને કા નિળ ભાવ નહિ. ૨૫ [ ૧૯૩ એ તા જ્યારે આઘદષ્ટિના અંધકારમાંથી બહાર નીકળે ને ચરમયથાપ્રવૃત્તિકરણના પ્રકાશમાં આવે, ત્યારે જીવની દૃષ્ટિ આત્મા પર ને પરમાત્મા પર તથા તત્ત્વ પર જાય છે; ને ત્યાં એનામાં ગુણ-સ'પત્તિ આવે છે. એનું કારણ અહીં મિથ્યાત્વ બહુ મટ્ઠ થયુ... હાય છે, તેથી જ અહીં ચરમ યથાપ્રવ્રુત્તિકરણ-અવસ્થામાં એવી ગુણસંપત્તિ પ્રગટવાને લીધે ‘ગુણુસ્થાન’ એવા સાન્ત યાને સાર્થક શબ્દ-પ્રયાગ થાય છે, ને તે ઘટમાન છે. અહી પહેલી મિત્રા’– દૃષ્ટિનું વિવરણ પૂરુ થાય છે. – મિત્રા' ચોગદૃષ્ટિ-વિવેચન સમાપ્ત
SR No.020953
Book TitleYogdrushti Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1986
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy