SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ ] તા એ ચાગ્ય ભવ્ય જીવા એના લાભથી વંચિત રહી જાય. દા.ત. ‘નમ્રુત્યુણ' વગેરે ચૈત્યવંદનના સૂત્રા પર ‘લલિત વિસ્તરા' શાસ્ત્ર પદેપદના અદ્ભુત ભાવ ખાલે છે, (જુએ ‘પરમતેજ’ ભાગ ૧–૨). જો એ શાસ્ત્રની ખખર જ ન હાય તા એ કયાંથી જાણવા મળે ? (૮) સ્વાધ્યાય : પરમ માંગળ સ્વાધ્યાયના લાભ (૧) શુભ ભાવ : પુણ્યમ : એ શાસ્ત્રોનાં વાચના-પૃચ્છના-પરાવ નાઅનુપ્રેક્ષા-ધમ કથા એ પાંચ પ્રકારના સ્વાધ્યાય એ પણ શાસ-ઉપાસના છે. સ્વાધ્યાય એ પરમ મગળ છે, એમ જ્ઞાનીઓ કહે છે; કેમકે સ્વાધ્યાયથી સુંદર શુભયાગ અને શુભ ઉપયોગ અધ્યવસાય પ્રવતે છે. આ ઉત્તમ માનવ–જનમમાં જીવને મન-વચન-કાયાની અદ્ભુત આરાધના સામગ્રી મળી છે, તે એના શુભ મનાયે શુભ વચનયાગ, ને શુભ કાયયોગ અર્થાત્ શુભ વિચાર-વાણી-વર્તાવમાં સદુપયોગ કરી લેવાની ઉત્તમ તક છે, જો એ સદુપયેાગ ન કરાય તે એ મન–વચન-કાયાની ઉત્તમ સામગ્રી અશુભ વિચાર-વાણી-વર્તાવમાં વેડફાઈ જવાની ! ઉપરાંત અઢળક પાપકમાં અશુભ કમ મધના આત્મા પર ચડી જવાના. સ્વાધ્યાયમાં લાગવાથી અશુભ ચાગ અટકીને શુભ યોગા પ્રવર્તાવા માંડે છે. સ્વાધ્યાયમાં સૂત્ર અને અર્થ પર મન લગાવ્યુ, એ શુભ મનાયેાગ; એનું ઉચ્ચારણ કરાય એ શુભ વચનચેાગ; અને એમાં જીભ વગેરે કાયાના અગા પ્રવર્તે એ શુભ કાયયેાગ, શાસ્ત્ર-સ્વાધ્યાયના આ શુભ યાગાને લીધે આત્મામાં અશુભ વિચારો અટકી શુભ ભાવ શુભ અધ્યવસાય પ્રવર્તે, એ એક બહુ મેટો લાભ છે; કેમકે આત્માને કમ બંધને હિંસાખ આત્માના શુભાશુભ ભાવ પર છે, શુભ ભાવથી શુભકમ ને અશુભ ભાવથી અશુભ કર્મ બંધાય, પઉદેશમાળા શાસ્ત્ર કહે છે, [ યોગદષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાના ભા-૨ wwww ज जं समयं जीवो, आविसइ जेण जेण भावेण । सो त तं समये, सुहासु बंध कम्मं ॥ અર્થાત્ જે જે સમયે જીવ જેવા જેવા ભાવથી યુક્ત હાય, તે તે સમયે તે તેવા તેવા શુભ યા અશુભ કમ ખાંધે છે, શુભ ભાવથી પુણ્ય બાય, અશુભથી પાપ. આ હિસાબે સ્વાધ્યાયથી જનિત શુભ ભાવની ધારાએ શુભ કમ ધારાબદ્ધ કમાવાનું થાય એ સહજ છે; ને એની સાથેાસાથ સ્વાધ્યાયાનિ અદ્દલે અશુભ મીજી ત્રીજી પ્રવૃત્તિમાં યાને બીજા ત્રીજા વિચાર–વાણી-વર્તાવમાં અને મુખ્ય 'પણે અશુભ વિકામાં પડવા જતાં જે અઢળક અશુભ ભાવા, એના સંસ્કાર યાને અશુભ અનુષા તથા અશુભ કર્મ બંધની ધારાદ્ધ આવક ચાલત, સ્વાધ્યાયમાં પ્રવતતાં તેનાથી ખચી જવાય, એ પણ મેટો લાભ છે. (૨) સ્વાધ્યાયથી ચિત્તસ્થિરતા જાપ કરતાં સ્વાધ્યાય કેમ અળવાન ? :તે એ પણ શુભ યોગ જ છે, પરંતુ એમાં ધ્યાનમાં રહે કે,–પ્રભુનામના જાપ કર્યાં કરે ચિત્ત એકાગ્ર નથી રહેતુ. મન બીજા ત્રીજા વિચારમાં ચડી જાય છે; ને એનું કારણ આ છે, કે મન વિવિધતા-પ્રિય છે, સતત જાપમાં વિવિધતા નથી, તેથી મન જાપમાંથી કંટાળી ખીજે ચાલ્યુ' જાય છે. ત્યારે શાસ્ત્ર—સ્વાધ્યાયમાં તા પદે પદે વિવિધતા છે, એટલે મન એમાં પકડાયેલું રહે છે, તેથી એકાગ્ર શુભ વિચારધારા ને શુભ ભાવધારા અખંડ ચાલે છે. વચમાં કોઈ પાપ વિકલ્પ જ નહિ. મનને સ્થિરતાના અભ્યાસ મળે છે, આ કેલે માટે લાભ ! -
SR No.020953
Book TitleYogdrushti Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1986
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy