________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૩૫૮
વિવેક વિલાસ...
પુરૂષ રોગ લિ
અને તે વખતે
ચાલ
અવશ્ય સિદ્ધ થશે.” ચંદ્ર સ્વરમાં અગ્નિ તથા વાયુ તવ ચાલતાં હોય ત્યારે કે પ્રશ્ન કરે તે ઉત્તરમાં જણાવી દેવું કે-“તારૂં કાર્ય કઈ પણ પ્રકારે સિદ્ધ થવા યોગ્ય નથી.” અહીંઆ એટલું સ્મરણમાં રાખવાનું છે કે ચન્દ્ર સ્વરમાં જળ તત્વ તથા પૃથ્વી તત્ત્વ સ્થિર કાર્યોને માટે જ સારા છે, ચર કાર્યને માટે કિક નથી. વાયુ તત્ત્વ, અગ્નિ તત્વ તથા આકાશ તત્વ એ ત્રણ ચર કાર્યને માટે સારાં ગણાય છે. પરંતુ તે પણ સૂર્ય સ્વરમાં હોય તે જ, ચંદ્ર સ્વરમાં નહીં. જે કઈ પુરૂષ રેગ વિષયક પ્રશ્ન કરવા આવે અને તે વખતે ચંદ્ર સ્વરમાં પૃથ્વી અથવા જળતત્વ ચાલતું હોય તેમજ પ્રશ્ન કરનાર પણ ચંદ્રસ્વરની તરફ ડાબી બાજુએ બેઠેલો હોય તે કહેવું કે “રેગી નહીં મરે.” જે ચંદ્ર સ્વર બંધ થઇ સૂર્યસ્વર ચાલવા લાગ્યું હોય અને પ્રશ્નકર્તા ડાબી બાજુએ બેઠા હોય તે કહી દેવું કે રેગી જીવે એવી આશા મુકી દ્યો.” જે કઈ પુરૂષ ખાલી દિશામાં આવી (જે તરફને સ્વર ચાલતો હોય તે દિશાને છેડી બાકી સર્વ દિશાઓ ખાલી ગણાય છે.) પ્રશ્ન કરે તે કહેવું કે–“રેગી નહીં બચી શકે.” પરંતુ જે ખાલી દિશામાંથી આવી ભરી દિશામાં બેસી અર્થાત્ જે તરફને સ્વર ચાલતું હોય તે તરફ બેસી પ્રશ્ન કરે તે કહેવું કે “રેગી સારે થશે.” જે પ્રશ્નો કરતી વખતે ચંદ્રસ્વરમાં જળ તત્વ અથવા પૃથ્વી તત્વ ચાલતું હોય તે જાણવું કે- રેગીના શરીરમાં એક જ રેગ છે” પણ જે પ્રશ્ન કરતી વખતે ચંદ્ર સ્વરમાં અગ્નિ તત્વ
For Private And Personal