________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ.
કલ્પના થઈ શકી નથી. આજે આપે એક એવા વિષયની અવતરણ કરી છે કે જે ગૃહસ્થને એ વિષય સાંભળવાનો પ્રસંગ મળે તે ખરેખર જ પિતાને ભાગ્યશાળી સમજે.
સૂરિ–પ્રમાણિક્તા અને નીતિની રક્ષા કરી શકાય એવા. વ્યાપાર–ધંધા છેડી દઈ ચેરી–જુગારી જેવા હીણા ધંધામાં બહોળું દ્રવ્ય પ્રાપ્ત થશે એવી છે કે આશા રાખે, છતિ શ. ક્તિએ ઉદ્યમ કરવામાં આળસ રાખે, ફળ મેળવવાને વખત આવે તે જ અવસરે ભેગ વિલાસમાં પડી રહી કાળને વ્યર્થ વીતાવી દે, એગ્ય સમય ન હોય ત્યારે ફેગટને શ્રમ લે, શત્રુએની મધ્યમાં રહેવા છતાં તેમના તરફ જોઈએ તેટલે સાવચેતી ન રહેતાં ઉલટે તેમને વિશ્વાસ રાખે તે માણસ લક્ષ્મી કે ઉન્નતી મેળવી શકતા નથી. કદાચ મેળવે તે પણ તે ચિરસ્થાયી રહી શકતી નથી. પાપમય ધંધાઓથી કોઈને સુકીર્તિ અને સંપત્તિ મળે એ શું સ્વપ્નમાં બનાવાય છે? શાસ્ત્રમાં એમ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જે માણસ ધર્મને દ્રોહ કરીને સુખની ઈચ્છા રાખે, અન્યાય કરવા છતાં ઉન્નતિની આ શા રાખે તથા પિતાને એક વખત અંત આવવાને છે એમ નિશ્ચય પૂર્વક માની પુણ્ય અને ધર્મ રૂપ ભાતું ન બાંધે, તે આ લેકમાં અને પરલોકમાં દુ:ખી થાય, એમાં કંઈ નવાઈ નથી.
પોતાની મોટાઈ અને ધન-મીલકત લાંબા વખત સુધી ટકી રહે એ માટે ગૃહસ્થને ઘણી ઘણ જાતની સાવચેતીઓ રાખવાની હોય છે. દંભી લોકોના સપાટામાં સૂવે છે પણ ન
For Private And Personal