________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ
(૩૩૯ પિતાના આત્માને કુમાર્ગે જતે અટકાવવામાં તે સા સેને આત્મા જ મુખ્ય ભાગ ભજવે છે. તમને બીજે કઈ આવીને સુધારી દે એમ જે માનશે તે તમે કઈ કાળે પણ તમારે ઉદ્ધાર નહીં કરી શકે. આત્માને ઉદ્ધાર આત્મા જ કરી શકે છે. તે સ્થળે બહારની મદદે કંઈ વિશેષ કામ નથી કરી શકતી. સમુદ્રમાં જ્યારે ભરતી આવે છે, ત્યારે આપણને ક્ષણવાર એ ભાસ થાય છે કે આ મેજાએ આખા વિશ્વને ગ્રાસ કરી જશે કે શું ? પરંતુ પિતાની મર્યાદાએ પહેચ્યા પછી ભરતીના મેજાએ પિતાની મેળે જ પાછા ફરે છે અને વિશાળ સમુદ્રમાં સમાઈ જાય છે. વિચાર કરે કે આ ભરતીને કણ અટકાવે છે? સમુદ્ર પિતે જ કે બીજું કઈ ? જે સમુદ્રની પ્રચંડ ભરતીને સમદ્ર પિતે જ અટકાવી શકે છે, તે પછી મનુષ્ય માત્ર પોતાની કુત્સિત પ્રવૃત્તિઓને કેમ પાછી વાળી ન શકે?
શિષ્ય–આપની યુક્તિ એવી સડ હોય છે કે તેની સામે કઈ બેલવા જેવું જ નથી રહેતું.
સૂરિ––હવે સારા અને સંમાન્ય ગણાતા ગૃહસ્થ પણ કેવી રીતે ખુવાર થઈ જાય છે તે વિષે બે શબ્દો કહી આજને આ વિશેષપદેશ સમાપ્ત કરીશું.
શિષ્ય–ઘણા માનનીય અને અvટ લક્ષ્મી સંપન્ન ગૃહસ્થને મેં દરિદ્વાવસ્થામાં ટળવળતા અને પિતાના વિવિધ પાપને પશ્ચાત્તાપ કરતા પ્રત્યક્ષ નીહાળ્યા છે. પરંતુ એવી શોચનીય સ્થિતિ પ્રાપ્ત થવામાં શું કારણે હશે તેની પુરેપુરી
For Private And Personal