________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૨૯૩
સૂરિ શિષ્ય સંવાદ. ભંગુર કહે છે અને આર્યસત્તા નામથી પ્રસિદ્ધ એવાં ચાર તત્વ સ્વીકારે છે. આ ચારના નામ (૧) દુ:ખ, (૨) આયતન, (૩) સમુદાય અને (૪) મા એ પ્રકારે છે.
શિષ્ય–તેમની પ્રત્યેકની વ્યાખ્યા પણ હેવી જોઈએ?
સૂરિ–સંસારી જીવના કંધ તે દુઃખ કહેવાય છે. બૌદ્ધ મત પ્રમાણે એવા પાંચ સ્કંધ છે. (૧) વિજ્ઞાન સ્કંધ, (૨) વેદના સ્કંધ, (૩) સંજ્ઞા સ્કંધ (૪) સંસ્કાર સ્કંધ અને (૫) રૂપ સ્કંધ, આયતનના પ્રકાર બાર છે. પાંચ ઈદ્રિયે, પાંચ ઇંદ્રિના શબ્દાદિક વિષયે, અગીયારમું મન અને બારમું ધર્મ. આત્માત્મીય સ્વભાવ એવા નામથી પ્રસિદ્ધ જે રાગ-દ્વેષાદિ વિકારે મનુષ્યના મનમાં ભેગા થાય છે તે સમુદાય કહેવાય છે. સર્વ સંસ્કાર ક્ષણિક છે એવી જે દ્રઢ વાસના તેજ માર્ગ અને તેજ મોક્ષ એમ મત કહે છે. તેઓ પ્રત્યક્ષ અને અનુમાન એવા એજ પ્રમાણે માને છે. શિષ્ય–બદ્ધમાં પિટા સંપ્રદાયે હશે?
સરિ–ભાવિક, સિત્રાંતિક, ગાચાર અને માધ્યમિક એવા બોદ્ધના ચાર સંપ્રદાયે છે. તેમાં વિભાવિક જ્ઞાનને વિષય થઈ શકે એવી વસ્તુ માત્રને માને છે, જ્યારે ત્રાંતિક લેકે કેવળ પ્રત્યક્ષ પ્રમાણથી લેવાય એવી બાહા વસ્તુને માનતા નથી.
ગાચાર મતવાળાને આચાર સહિત બુદ્ધિ સંમત છે. માધ્યમિકલેકે કેવળ પિતાને વિષે જ રહેલી સંવિદ (જ્ઞાન) ને માને છે. એક વાત એ ચારે સંપ્રદાયને સંમત છે અને તે એજ કે
For Private And Personal