________________
Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિશ્વાસ.
સૂર --ભટ્ટના મત પ્રમાણે પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ, ઉપમાન, અર્થાપત્તી અને અનુપલબ્ધી એ છ પ્રમાણુ ગણાય છે. પ્રભાકરના મતાનુસાર અનુપલબ્ધી, ખાદ કરતાં બાકી રહેલા પાંચ પ્રમાણ ઉપર ભાર મુકવામાં આવે છે. અદ્વૈતવાદી વેદાં તીએ પ્રભાકરના સ્વીકારેલા પ્રમાણને માને છે; છતાં મુક્તિની આબતમાં તે જુદા પડે છે. અર્થાત અદ્વૈતવાદી વેદાંતીએ સર્વ જગતને બ્રહ્મરૂપ માને છે અને પેાતાના સ્વરૂપમાં લય પામવું એજ તેમને મતે મુક્તિ મનાય છે.
શિષ્ય તેમનામાં ભટ્ટ તથા સન્યાસીએ! હાય છે તેમની રહેણી-કરણી કેવી હાય છે ?
૨૯૨
?)
સૂરિ—પાપકર્મ ને વજ્ર નારા, ભણવુ –ભણાવવું ઇત્યા દ્વિક જ ક્રિયાને યથાવિધ કરનારા, શુદ્રનુ અન્ના વિગેરે ન લેનારા, જનેાઇ ધારણ કરનારા એવા બ્રાહ્મણ જાતીને ગૃહસ્થ ભટ્ટ કહેવાય છે. વેદાન્તી મતના બ્રાહ્મણ સંન્યાસીએ “ ભગવન ” એવા નામથી એળખાય છે. તે સન્યાસીએ જનાદ ધારણ કરતા નથી, તેએ બ્રાહ્મણને ઘેર જમે છે અને એક બ્રહ્મનેજ સસ્તુ માને છે. આ સંન્યાસીઓમાં પણ ચાર પ્રકાર હાય છે. એક કુટીચર, ખીજા અહુદક, ત્રીજા હુંંસ અને ચાથા પરમહુ સ. આ ચાર પ્રકારમાં એકથી બીજો અને ખીજાથી ત્રીજો એમ ઉત્તરાત્તર શ્રેષ્ઠ ગણાય છે.
શિષ્ય-મદ્રુમતની માનીનતાએ શી છે ? સૂરિ-બોઢો બુદ્ધને દેવ તરીકે માને છે. જગતને ક્ષણ
For Private And Personal