________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિશિષ્ય સંવાદ. નીહાળી ન શકાય, આગળ બેઠેલાઓને રેગીના આંખની કીધીઓ ન દેખાય, પેટ ઉપર સેજા ચડી આવ્યા હોય, નખ એકદમ કાળા પડવા લાગ્યા હોય, પરસેવો તથા શૂળ આવતું હાય, ગળેથી કઈ ખાવાની વસ્તુ નીચે ઉતરી ન થતી હોય, પિટમાં આકડી આવતી હોય, રોમાંચ ખડા થતા હોય, દાંત અને હોઠ એક બીજા સાથે ઘસાતા હોય, મુખમાંથી ચીત્કાર શબ્દ નીકળ્યા કરતે હેય, વારંવાર મૂછ આવતી હોય, આંખો દિવસના ભાગમાં સફેદ, સંધ્યા સમયે રાતી અને રાત્રીના વખતે કાળી પડી જતી હોય તે તે ઝેરથી પીડાતે માણસ અવશ્ય મરણ પામે. આ જે લક્ષણો કહ્યાં તે બધા એક રેગીમાં હવા જોઈએ એમ સમજવાનું નથી. કેટલાક લક્ષણો હોય અને બીજા ન પણ હેય એ બનવા જોગ છે. શિષ્ય-કેવા લક્ષણે વાળ દરદી બચી જાય ?
સરિ–ઝેરથી પીડાતા માણસને શરીરે ઠંડા પાણીની ધાર કરવાથી જે તે રોમાંચ ઉભા કરે અથવા હિલચાલ કરે તે મંત્ર તેમજ ઔષધાદિના ઉપચાર ફતેહમંદ નીવડે–અર્થાત એવી સંજ્ઞાવાળે દરદી સાજો થાય. હાથના નખો વડે પાણીના બિંદુઓ જ્યારે દરદીની આંખમાં છાંટવામાં આવે તે જ વખતે જે ઝેરથી પીડાતે દરદી પિતાની આંખ મીંચવા મંડી જાય તે સમજવું કે એ દરદી વિષથી મરણ ન પામે. દરદીના હાથના નખના માંસને નખ વતી દાબવાથી જે દરદીને વેદના થાય તે સમજવું કે હજી વિષની અસર પુરા પ્રમાણમાં થઈ નથી અને તેથી દરદી જીવી જાય.
For Private And Personal