________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
ર૭૬
વિવેક વિલાસ.
_શિષ્ય–જે માણસ પ્રાણુઘાતક ઝેરથી પીડા પામી રહ્યો હોય તે કેવા લક્ષણો પ્રકટ કરે ?
સૂરિ–રથી પીડાતા જે માણસના વાળ કૂટે, આંખમાં સફેદ બિંદુ દેખાય, ગળું રૂ ધાય, શરીર ઠંડુ પડવા લાગે, હેડકી આવે, ગાલ કરમાવા લાગે, ફેર આવે, બેભાન બને, શરીર સુકાતું જાય, સૂર્ય અને ચંદ્ર પ્રત્યક્ષ છતાં નજરે ન જોઈ શકાય, શરીર જે-તૂટવા લાગે, આ રાતી થાય, ઘેન ચડે, મહેમાંથી લાળ ઝરે, નાસિકા સૂકાય, શરીર ફીકું દેખાય, મહેમાંથી જે શબ્દ નીકળે તે અનુનાસિકવાળા લાગે, એક વસ્તુમાં બીજી વસ્તુને ભાસ થાય, બગાસાં આવે, ઉલટી થાય, સ્વરવિકૃત થઈ જાય, શરીરને છેદવા છતાં તેમાંથી લેહી ન નીકળે, લાકડીને આઘાત કરવા છતાં તેનું ચિન્હ અંગ ઉપરના થાય, બે સ્તની નીચે અને ગળામાં ધબકારો સંભળાતો બંધ પડે, કાનની પાછળ દાંતના આકાર પ્રગટ પણે દેખાય, નિ:શ્વાસ ઠડે જણાય, ડાક ઠરે નહીં, રેગીનું લેહી પાણીમાં નાંખવાથી તેલની માફક પસરી જાય, બને હેઠે બળથી ઉઘાડવા છતાં પિતાની મેળે ભીડ ઇ જાય, રેગી પિતાની જીભને અથવા નાસિકાના અગ્ર ભાગને ન જોઈ શકે, પાંચે ઈદ્રિયે પિતા પોતાના વિષયેન જાણી શકે, નાસિકામાંથી જે શ્વાસ નીકળ જોઈએ તે મુખમાંથી નીકળવા લાગે, આંખ અને મુખ ખુલ્લા રહે, ચંદ્રમાને બદલે સૂર્ય દેખાય અને સૂર્યને બદલે ચંદ્રમાં દેખાવા લાગે, કાખમાં, છભમાં તથા બે કાનમાં કાગડાના પગ સરખું નીલવર્ણ ચિન્ડ દેખાય, અરીસામાં તથા જળમાં પિતાના મુખનું પ્રતિબિંબ
For Private And Personal