________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
વિવેક વિલાસ. ભ્યાસ વિના શાસ્ત્રીય વિષયે બરાબર સમજાતા નથી. તિષશાસ્ત્રમાં ગણિત, સંહિતા અને હેરા એ ત્રણ ભાગ અગત્યને ભાગ ભજવે છે. જેઓ તિકશાસ્ત્રમાં પારંગત થવા માંગતા હોય તેમણે ગણિતશાસ્ત્રના અંગેપગેને ખાસ આદ૨ પૂર્વક અભ્યાસ કરે જોઈએ. સર્વ વિષયમાં ધર્મશાસ્ત્રને વિષય અગ્રસ્થાન ભોગવે છે. ધર્મશાસ્ત્રના અભ્યાસ વિના અન્ય વિષયે લગભગ નિરર્થક થઈ પડે છે એટલું જ નહીં પણ અયોગ્ય રસ્તે લઈ જાય છે. ધર્મશાસ્ત્રના જ્ઞાન વિના પરોપકાર અને નીતિના સારભૂત મર્મો સમજાતાં નથી અને જે વિદ્યા કિંવા જ્ઞાન પરોપકાર અર્થે નથી વપરાતું તેની કીંમત એક ફટી બદામથી અધિક થઈ શકતી નથી. પરમાર્થ જાણવાને માટે ધર્મને અભ્યાસ અનિવાર્ય છે. ' શિષ્ય—એ સિવાય બીજા વિષયે પણ હશે ખરા?
સરિ–વૈદ્યકશાપ, ચિત્રવિદ્યા, લેખનકળા, પશુ પરીક્ષા વિગેરે એવા ઘણા વિષય છે કે જે જીવનમાં ધન–માન અને કેયની પ્રાપ્તિ અર્થે અતિ ઉપયોગી થઈ પડે છે. વિદ્વાન લેકેની સભામાં જેઓ પ્રવેશ કરવા માગતા હોય તેમણે ચિત્રકળા તેમજ લેખનકળા અવશ્ય જાણવી જોઈએ. નહીંતર ગમે તે જ્ઞાની હેય તે પણ તેની કદર થતાં વિલંબ થાય છે. રાજાની પાસે રહેનારાઓએ હાથી-ઘોડાના લક્ષણે ખાસ કરીને જાણવા જોઈએ. કારણ કે રાજાને પોતાના રાજ્યરક્ષણને માટે તેમજ પ્રજાના સુખને માટે અશ્વ-હાથી વિગેરે રાખવા પડે છે,
For Private And Personal