________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ,
૨૬૫ ધ્યયન મુલતવી રાખવું જોઈએ. વિદ્યા–મંદિર એ દેવમંદિર જેટલું જ પવિત્ર છે. વિદ્યાનું અધ્યયન પણ દેવપૂજા જેટલું જ પવિત્ર છે. એટલા માટે તેમાં અપવિત્રતા કે અશુચિતાને બાધ આવે તે તેટલીવાર અધ્યયન પણ બંધ રાખવું એ આશય છે.
શિષ્ય–અભ્યાસમાં સૌ પહેલાં ભાષાઓને અભ્યાસ આવશ્યક છે. કારણ કે ભાષા ન આવડતી હોય તે બીજા વિષચિને અભ્યાસ ન થઈ શકે એ નિર્વિવાદ છે.
સૂરિ–ભાષાઓ પણ વિવિધ પ્રકારની છે અને સે ભાષામાં યથાયોગ્ય સાહિત્ય પણ હોય છે. મુખ્યત્વે છ ભાષાઓને અભ્યાસ જીજ્ઞાસુઓએ કરે જોઈએ. આ છ ભાષાએના નામ નીચે પ્રમાણે છે –
(૧) સંસ્કૃત, (૨) પ્રાકૃત, (૩) શિરસેની, (૪) માગધી, (૫) પિશાચી, (૬) અપભ્રંશ
શિષ્ય–ભાષાજ્ઞાન થયા પછી કયા ક્યા વિષે જાણવા જરૂરના છે?
સરિ–વિદ્યાથી સાહિત્યશાસ્ત્રના અભ્યાસથી કવિતાની રચના કરી શકે છે, તર્કશાસ્ત્રના અભ્યાસથી વક્તા થઈ શકે છે, નીતિશાસ્ત્રના અભ્યાસથી પરમ બુદ્ધિવાન બની શકે છે. એટલા માટે એ વિષને અભ્યાસ વિદ્યાથીઓએ યથાયોગ્ય પ્રમાણમાં કરે જોઈએ. તે ઉપરાંત પાટી ગણિત, ગેળગણિત, ચક્ર ગણિત, ગ્રહ ગણિત અને બીજ ગણિત ઈત્યાદિ ગણિતશાસ્ત્રનો અભ્યાસ પણ અત્યાવશ્યક છે. ગણિતના પુરતા અ
For Private And Personal