________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
ન
કદ
૨૦૦
વિવેક વિલાસ દક્ષિણ દિશાને પવન, આંબાની મંજરીઓ, મોગરાની પુષ્પમાળાઓ અને ભ્રમર તથા કેકીલાના રસમય ગુંજને રસિક હૃદયમાં આમેદની ઉમી ઓ ઉછળવા શક્તિમાન થાય છે. આ રાતની વિશેષતા ઢંકામાં કહું તે તે એટલી જ છે કે કફને પ્રકેપ અતિશય માત્રામાં દેખાવ દે છે, જઠરાગ્નિ મંદ પડે છે. કફના પ્રકોપની શાંતિને માટે વ્યાયામ કરવામાં તથા ઔષધોદિના સેવનમાં આળસ્ય કરવામાં આવે તે શરીરને તેનું પરિણામ સહન કરવું પડે છે. દિવસે નિદ્રા કરવી આ વ્રતમાં ઈષ્ટ નથી. કેટલાક વૈદ્યો કફની શાંતિને અર્થે વમન આદિના પ્રાગે સૂચવે છે તે અનુકુળતા પ્રમાણે અમલમાં મુકવા.
_શિષ્ય-ખાન-પાન સંબંધી સાવચેતી પણ રાખવી જોઈએ ને?
સર-કફને ઉત્તેજન ન મળે એવાં જ ખાન-પાને લેવાં એમ હું કહી છું. ઘણું સ્નિગ્ધ નહીં, તથ. જેની અંદર કડે તથા તીખો રસ પ્રધાન હોય એવાં દ્રવ્યો, શાલી–ખા વિગેરે ઉન્હાં ભેજને વાપરવા હિતકર છે. ઘણું ટાઢું, પચતાં વાર લાગે એવું, ઘી જેવા સ્નિગ્ધ રસેથી પરિપૂર્ણ–ચીકણ, કાચું તથા પાતળું અન્ન આ ઋતુમાં ન વાપરવું. સરબત વિગેરે પણ એવાં હોવાં જોઈએ કે જેથી કફના પ્રકોપને ઉજન ન મળે. તેને ઉપગ પણ માફકસર કરે. કેટલાક શ્રીમંતે શરીરે મલયાગર, કેસરને તથા ચંદનને લેપ કરે છે. તેમ કરવાથી તેમના દેહને શાંતિ તથા આરામ મળે છે. જેમને સગવઠ તથા અવકાશ હોય તેમને એવાં વિલેપ આ તુમાં ઉપયોગી થઈ પડે છે.
For Private And Personal