________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિ શિષ્ય સંવાદ.
tõe
સ્ત્રીએ પોતાના વ્હાલા દીકરાનુ અથવા તા પેાતાના કાર્ય સદ્ગુણી સખપીનું મુખ દર્શન કરવું. એવા પણ સુચાઞ ન ડાય તો દર્પણની અંદર પોતાનું પ્રતિમ્મિ નિહાળે તે પણ ગનીમત ગણાય. ઘરમાં મહાન પુરૂષાના ચિત્રા ટાંગવામાં આવ્યા હાય અને તેનાં દર્શન કરવામાં આવે તે પણ બહુ સુંદર અસર ઉપજાવનારાં થઇ પડે. ઋતુવતી નારી ને પવિત્ર આચારવિચાર વાળી હાય અનેતેના મનમાં પવિત્રતાના જ વિચારા રમ્યા કરતા હાય તા કુદરતી રીતે જ તે પવિત્ર પુરૂષાના દર્શન કરવાને પ્રેરાય. પતિદેવનું સુખ દર્શન આ સન્નારીઓને માટે પરમ પવિત્ર અને હિતકારક મનાય છે.
શિષ્ય-આપે કહ્યું કે ૠતુદાનના સમય પણ એજ છે. તેમાં કઇ વિશેષ વિધાન છે ખરૂ ?
સૂરિ–સેાળ રાત્રી સુધી સ્ત્રીઓની ઋતુ હોય છે. તે સેાળમાં પહેલી ત્રણ રાત્રી સભાગના સબંધમાં વવી એવા સ આચાર્યાના એક મત છે પણ કેટલાક ચાથી રાત્રીને પણ વ- - વાનુ કમાવે છે. કારણ કે ચેાથી રાત્રીએ જો ગર્ભ રહે તે તે અ૯પ આયુષવાળા, ગુણરહિત, વિદ્યા તથા આચારથી ભ્રષ્ટ, દરિદ્રી અને કલેશ ભાગવનારા થાય છે. ઋતુ સ્નાન પછી જો પ તિશિ—પૂર્ણીમા- અમાવાસ્યા, અથવા આઠમ આવતી હાય તે તે તિથિઓમાં બ્રહ્મચર્ય વ્રત પાળવું હિતાવહ છે. આ તિથિમાં નક્ષત્રની માનવદેહ ઉપર જે અસર થાય છે. તેના વિચાર કરવાથી જણાશે કે પવિત્ર તિથિઓમાં બ્રહ્મચર્ય પાળવાના જે
For Private And Personal