________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ
૧૬૫ છે કે વિષયસેવન અને સંયમને પરસ્પરમાં કંઈ જ સંબંધ નથી હેતે. ખરું કહીએ તે સંયમી નર-નારીઓ વિષયને જેટલું સાંદર્ય આપી શકે છે તેમાંનું લેશમાત્ર પણ વિષયી નર-નારીઓ આપી શકતા નથી. એક ઉદાહરણ લેવાથી આ વાત વધારે
સ્પષ્ટ થશે. ધારો કે એક ખરેખર ક્ષત્રીયની નજરેનજર કેઈ એક નરાધમ નિર્બળ પ્રાણુ ઉપર જુલમ ગુજારી રહ્યો છે. સ્વાભાવિક રીતે જ આવા પ્રસંગે ક્ષત્રીચનું લેહી ઉકળી આવ્યા વિના ન રહે! સામે નરાધમ પણ જે પ્રબળ શક્તિવત હોય તે ચુદ્ધ અનિવાર્ય થઈ પડે! યુદ્ધમાં જો પેલો ક્ષત્રીય પુરૂષ એકમાત્ર કોના વિકારથીજ પ્રેરાયેલે હોય તે તે પેલા અબળ પ્રાણને બહુ ઉપયોગી ન થાય; પરંતુ તેની યુદ્ધ પ્રવૃત્તિમાં અબળ રક્ષણ અને કર્તવ્ય પ્રેમ પણ નવું દેવીબળ પ્રેરી રહ્યા હોય છે. ક્રોધ તે ત્યાં ગાણપણેજ વર્તતે હોય છે. તેવી જ રીતે કામવિકારના સંબંધમાં પણ સમજી લેવું. શિષ્ય—હજી એ વાત વિશેષ સ્પષ્ટ કરે એમ ઈચ્છું છું.
સૂરિવિષયી મનુષ્યનાં અંત:કરણે જ નિરંતર કામાગ્નિથી સળગતા રહે છે. તેઓ એ અદશ્ય અગ્નિમાં પિતાના તન-મન-ધનની આહૂતી આપે છે એટલું જ નહીં પણ તેની સાથે ધર્મ, નીતિ અને મનુષ્યત્વને પણ ભસ્મીભૂત કરી દે છે. મયદાશીલ મનુષ્યની સ્થિતિ તેથી છેક ભિન્ન પ્રકારની હોય છે. આપણે વિલાસના દ્રવ્યો અને વચને વિષે વાર્તાલાપ કરતા હતા અને એજ આપણે ચાલુ વિષય છે
For Private And Personal