________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
૧૫૮
વિવેક વિલાસ.
રહેતી નથી. / જે પૂર્વજો એકવાર પેાતાના ચરણુથી ધરણીને પણ ધમધમાવતા હતા, જેમની હાકથી મેઘના ગર્ભ પશુ ગળી જતા હતા અને જેમના ભ્રુ ક્ષેપ માત્રથી દેવદેવીએ પ્રક પાયમાન થતા હતા તે પૂર્વજોના સતાનેાની આજે આવી કંગાળ દશા થવામાં જો કોઇ કારણ હોય તો તે અયેાગ્ય વયમાં થતા લગ્નો સિવાય બીજુ કંઇ નથી. ટુંકમાં કહું તો ખાળલગ્નને લીધે સંતતી અલ્પ આયુષ્યવાળી, નિર્મળ, દરિદ્રી અને કુષ્ટ પ્રમુખ રાગવાળી કિવા અપંગ અને છે.
શિષ્ય—ઘણી સ્રોએ ગર્ભાશયના દર્દોથી પીડાતી જોવામાં આવે છે તેનુ પણ એજ કારણ હશે !
સૂરિ—એ વિષય જો કે વૈદ્યકને લગતા છે, તો પણ કે એટલું તેા સામન્ય બુદ્ધિની મદદથી પણ સમજી શકાય છે કે આળલગ્નથી જે ગર્ભ રહે છે. તે પ્રાય: ગર્ભાવસ્થામાં જ નાશ પામે છે અને તેથી કરીને ગર્ભ ધારણ કરનારા અને તેને સહાય કરનારા અવયવ પણ વિવિધ રાગોનાં ભાગ થઈ પડે છે.
શિષ્ય-સમળ માત-પિતા પોતાની મરજી માફકના બાળકા પેદા કરી શકે છે, એ વાત શું સત્ય છે ?
સૂરિએ વાત અક્ષરશ: સત્ય છે. ભાવનાબળ એક એવું અસાધારણ અને દૈવીખળ છે કે તેની સહાયથો મનુષ્ય પાતાની ઇચ્છાનુકુલ ફળ અનાયાસે મેળવી શકે છે. ભાવનાનું મળ એક પ્રકારનુ ચાગબળજ છે એમ કહું તો પણ અતિશયાક્તિ નથી. સ્ત્રી પુરૂષ જે પ્રસન્ન ચિત્તવાળા અને પવિત્ર ભાવનાવાળા હાયતા તેમની સંતતી પણ પ્રસન્નતા અને પવિત્રતાથી પરિપૂર્ણ થાય એમાં લેશ માત્ર શંકા નથી.
For Private And Personal