________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સૂરિશિષ્ય સંવાદ
૧૫૭ વાન–બુદ્ધિમાન અને સમર્થ બને. આપણું પ્રાચીન ઈતિહાસમાં એવા સેંકડે દ્રષ્ટાંતે મળી આવે છે. જ્યાં સુધી આપણે એ દ્રષ્ટાંતને નહીં અનુસરીએ ત્યાં સુધી આપણે પ્રજાકીય ઉદ્ધાર કદી પણ થવાને નથી એ વાત નોંધી રાખવા જેવી છે. શિષ્ય એવા અંકુશને ઉદેશ શું હશે?
સૂરિ–કારણ કે એ ઉમરે સ્ત્રી-પુરૂષ ઉભય પરિપકવ વી“ના હોય છે. તેથી પુત્ર પણ એવા ઉત્પન્ન થાય છે કે જે આયુષ્ય, બળ અને અંગ રચનામાં કેઈથી ઉતરતા નથી.(ર્યાવર્તમાં પ્રથમ બાળકને ૨૫ વર્ષની વય થતાં સુધી ગુરૂ આશ્રમમાં રહી વિદ્યાભ્યાસની સાથે મન સંયમ કરે પડતે હતે. ગુરૂકૂળમાંથી પાછા ફર્યા પછી જ તેઓ લગ્નને યોગ્ય ગણતા. આપણે ઈતિહાસમાં પૂર્વજોની કીર્તિના અને વીરતાનાં જે યશગાને સાંભળીએ છીએ તે સર્વથા એ મન:સંયમ અને અભ્યાસને જ આભારી હતા. આજે લગ્નના નામે જે ઢીંગલાઢીંગલીના વિવાહ કરવામાં આવે છે તેને કેવળ પ્રહસન સિવાય બીજું શું કહી શકાય?
શિષ્ય–એ અંકુશની અવગણના કરવાથી શી હાની થાય તે સ્કુટપણે જણાવશે ?
સૂર–શબ્દ દ્વારા તેનું વર્ણન કરવા કરતાં આજનાં અસ્થી–ચર્મસાર બાળક બાલિકાઓને અવલોકવાવીજ લગ્નના પ્રથમ-મૂળભૂત નિયમની અવગણના કરવાથી શી હાની થાય છે તે નજર-નજર જોઈ શકશે. હાથકંકણને આરસીની જરૂર
For Private And Personal