________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ.
૧૩૯ શિષ્ય–પિતાની સગી અથવા આત્મિય નારીને તે સે કઈ પૂજ્ય અથવા સંમાન્ય લેખી તેને ઘટતી સહાય આપે એમાં કાંઈ આશ્ચર્ય નથી. બાકીની સ્ત્રીઓને પૂજ્ય માનવાનું કંઈ કારણ?
સુર–કુંવારી કન્યાં, સતી સાધ્વી નારી અથવા શરણુગતાનું રક્ષણ કરવું, એ પુરૂષ માત્રની પવિત્ર ફરજ છે. તેમના પ્રત્યે પૂજ્ય બુદ્ધિ ન હોય તે તનમન-ધનથી તેમનું રક્ષણ ન થઈ શકે. નિરાધાર અને અશરણ સ્ત્રીઓને શરણ આપી તેમના સતીત્વની રક્ષા કરવી. એના જેવું પુણ્ય કાર્ય ભાગ્યે જ બીજું કોઈ હશે! પુરૂષને પુરૂષાર્થ જે દીન નિરાધાર અને નિદોના રક્ષણાર્થે ઉપયોગમાં ન આવે તો એ પુરૂષાર્થને વંધ્યા જે નિષ્ફળ જ સમજવું જોઈએ? ઈતિહાસમાં ઘણીવાર વીર પુરૂએ પિતાના પ્રિય પ્રાણના ભેગે રાતી-સાધ્વી–અસહાય નારીઓના સતીત્વની રક્ષા કરી અમર નામના પ્રાપ્ત કરી છે. એવા દ્રષ્ટતેના શ્રવણ માત્રથી આપણે ગદ્ગશ્ચિત્ત થઈએ છીએ. મહાવીર પુરૂષેના પગલે ચાલવું એ શું આપણું કર્તવ્ય નથી ?
શિષ્ય–સામાજીક વ્યવહારને નિષ્કલંક અને સહજ સુંદર બનાવવાનો એ વિધિ કે સુંદર છે? જે અશરણ અને અબળને આશ્રય ન મળે તે સમાજનું બીજી જ ક્ષણે સત્યાનાશ નીકળી જાય? આપણું દીર્ઘદશી પૂર્વજોએ તે માટે આગથી જ કેવાં સુંદર વિધિ-વિધાને રચી રાખ્યા છે?
સૂર—આપણુ આર્ય વિધિ-વિધાનમાં કેવળ સામા
For Private And Personal