________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦૨
શેર
emptiness: (8) 8512; complete stillness, desolation -અનક, (વિ.) absent-minded. શર, (વિ.) પરાક્રમી, બહાદુર, brave, heroic, valiant: (૨) નીડર; fearless, updaunted: (1.) aliu"; bravery, valour: (મું) શૂરવીર: –વીર, (વિ.) (૫) પરાક્રમી, નીડર પુરુષ, વીરપુરુષ; a
valiant, fearless man, a hero. શૂરાતન, (ન.) શરઃ શરુ, (વિ.) શર. ફૂપ, (ન) સૂપડું, winnowing basket ફૂલ, (ન) ભાલા જેવું શસ્ત્ર; spear-like weapon (૨) જુએ મૂળી: (૩) ત્રિશૂળ; the trident, the weapon of Lord Shivaઃ (કાંટે; a thorn: (૫) શુળના જખમ જેવી પીડા; colic pain, gripes. જૂળ, (ન) જુએ લ: (સ્ત્રી) મેટે, સૂકે.
sizi; big, dry thorn. શગાલ,(ન)જુએશિયાળ. [જંજીર;fetters:
ખલા, (સ્ત્રી.) સાંકળ; chain (૨) બેડી, ગ, (ન.) શિખર; a peak (૨) ટેચ; top or summit: (3) Rios'; horn.
ગાર, (પુ) શણગાર; decoration, ornamentationઃ (૨) જાતીય પ્રેમ, રતિક્રીડા વિલાસ;sexual love,love-affair: (૩) કામુક્તા, વિષયવાસના passion (૪) 21418221; sentiment of love in finer arts: શૃંગારી, (વિ.) વિલાસી, કામી; romantic, amorous, passionate.
ગી, (વિ) શિંગડાવાળું; horned: (વિ.) (પુ.) શિખરવાળું પર્વત; a mountain. શેક, (૫) શેકવું કે શરીરને ગરમી આપવી a; baking, heating, warming, fomentation શેકવું, (સ. ક્રિ.) to bake, to roast: (૨) શરીરને ગરમ વરાળ, પાણી, ઈ. થી ગરમી આપવી; to warm or foment (the body): (3) (લૌકિક) ત્રાસ આપ, રીબવું; (colloq) to harass, to persecute, to torment. શેખચલ્લી, શેખસલી, (૬) વધારે
પડતે આશાવાદી, મુખ તરંગી માણસ, હવામાં જિલ્લા બાંધનાર; an over-optimistic, foolish, whimsical man,
one who builds castles in air. શેખર, (૫) મુગટ; a crown (૨) માથે બાંધવાનો હાર; a diadem: (૩) શિખર, TR4; a peak, the top or summit: (૪) (નામને અંતે) “માં શ્રેષ્ઠ”; (at the end of nouns) the best (among). શેખાઈ (સ્ત્રી) જુઓ શેખી. શેખી, (સ્ત્રી) બડાઈ, બણગાં ફૂંકવા તે; boasting, bragging -ખાર, (વિ.) 04315 31.12; boastful, vain. શેઠ, (૫) કર્મચારીને માલિક, ધણી; a master, an employer, boss: (?) પ્રતિષ્ઠિત વેપારી; a reputed merchant (૩) શરાફ, શાહુકાર; a banker: શેઠાઈ, (Fall.) mastership, bossing: (?) ઉપરીપણું; superiority: (૩) સત્તા,
અધિકાર; power, authority: શેઠાણી, (સ્ત્રી) સ્ત્રી શેઠ; a mistress (૨) શેઠની
Yeallian employer's or master's wife. શેડ, (સ્ત્રી) ધાર, ધારા; a jet or streak of falling or emitting water or liquid: (૧) ધારા જેવી કોઈ પણ વસ્તુ, દીવાની જ્યોત, ઇ.; anything like a jet, the flame of a lamp, etc.: -કહું, (વિ.) તરતનું દેહેલું દૂધ); just milked (milk). (mucus of nose. શેડા, (પું. બ. વ.) (નાકનું) ઊંટ; the શેઢો, (પુ) ખેતર, ગામ, ઇ.ની હદ; outskirts
or boundary of field, village, etc. શેતરંજ, (૫) the game of chess. શેતરંજી, (સ્ત્રી) પાથરણું; a carpet. શેતાન, (૫) શતાનિયત, (સ્ત્રી) જુઓ શયતાનઃ શેતાની, (વિ.) તોફાની;
mischievous (સ્ત્રી) જુઓ શયતાનિયત. શેતૂર, (ન) જેનાં પાન રેશમના કીડાને
ખેરાક છે તે ઝાડ; a mulberry trees (૨) એનું ફળ; its fruit.
For Private and Personal Use Only